December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસનાઆમલી વિસ્‍તારમાં દૂકાનોની બહાર ઉતારવામાં આવેલ ક્રેટમાંથી દૂધ ચોરી જવાની ઘટના સીસીટીવી કેદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : સેલવાસના આમલી વિસ્‍તારમાં મળસ્‍કે દુકાનની બહાર ઉતારવામાં આવતા દૂધના કેરેટમાંથી એક શખ્‍સ દૂધની ચોરી કરી બીજા મિત્ર સાથે મોપેડ પર બેસીને ફરાર થઈ જવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ સીસીટીવી ફુટેજ સાશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર ઘટનાની તપાસ કરતા આ દુકાન સેલવાસ ગાયત્રી મંદિરની બાજુમાં આવેલ હોવાનું જણાયું હતું. જ્‍યાંથી ચોરટાઓ દૂકાનોમાં વેચાણ માટે ડેરીના વાહનોમાંથી ઉતારી મુકવામાં આવેલ દૂધની ચોરી કરતા હોવાની ખબર પડી હતી.
આમલી વિસ્‍તારમાં આ પ્રમાણેની ઘટનાઓ નજીકના ભૂતકાળમાં પણ બની હોવાનું લોકો જણાવી રહ્યા હતા.

Related posts

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મ જયંતીએ રન ફોર યુનિટી યોજાઈ

vartmanpravah

લોકોના પ્રશ્નોનું સ્‍થળ ઉપર જ નિરાકરણનો રાજ્‍ય સરકારનો અનોખો કાર્યક્રમ એટલે ‘સ્‍વાગત’

vartmanpravah

વાપીની શ્રી એલ.જી. હરીઆ સ્‍કુલની વધુ એક સિધ્‍ધિ

vartmanpravah

લક્ષદ્વિપને વિશ્વના પ્રવાસન નકશા ઉપર લાવવા સંઘપ્રદેશ પ્રશાસન અને ભારત સરકારના વિશેષ પ્રયાસો

vartmanpravah

ભારતની પ્રથમ મલ્ટિસ્પોર્ટ્સ બીચ ગેમ્સ- ‘બીચ ગેમ્સ દીવ-૨૦૨૪’ અંતર્ગત બીજા દિવસે દીવના ઘોઘલા બીચ પર પેંચક સિલાટ, મલખમ્બ અને દોરડાખેંચ રમતોની યોજાયેલી સ્પર્ધા

vartmanpravah

દાનહ મહેસૂલ વિભાગ દ્વારા સિંદોની પંચાયત ખાતે શિબિર યોજાશે

vartmanpravah

Leave a Comment