January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મહાલક્ષ્મી મિત્ર મંડળ દ્વારા શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિરના ચોથા પાટોત્‍સવની ધામધૂમથી થઈ ઉજવણી


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.16: પારડી મુક્‍તાનગર નુતન નગર ખાતે આવેલ શ્રી મહાલક્ષ્મી મિત્ર મંડળ દ્વારા શ્રી મહાલક્ષ્મીમાતાજી, શ્રી મહાકાળી માતાજી અને શ્રી અંબા માતાજીના ચોથા પાટોત્‍સવની ખૂબ ધામધૂમ અને રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.
આજ સવારથી જ શરૂ કરવામાં આવેલ હવનમાં મોટી સંખ્‍યામાં લોકોએ ભાગ લઈ પૂજા સામગ્રી તથા નાળિયેર હોમી માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્‍યારબાદ બપોરે માતાજીને છપ્‍પન ભોગ ચઢાવ્‍યા બાદ યોજાયેલા મહાપ્રસાદમાં પણ અનેક ભક્‍તો ઉમટી પડ્‍યા હતા અને મહાપ્રસાદનો લાભ લઈ પોતે ધન્‍યતા અનુભવી હતી.

Related posts

દાનહના સામરવરણી ચાર રસ્‍તા નજીક અકસ્‍માતમાં દમણના એક યુવાનનું ઘટના સ્‍થળે જ મોત

vartmanpravah

માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ રાબડા ખાતે વૈદિક પરંપરા અનુસાર લગ્નોત્સવ ઉજવાયો

vartmanpravah

આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ‘શિક્ષક પર્વ ૨૦૨૧’નું સત્ર ખુલ્લું મુકશેઃ સંઘપ્રદેશ પ્રશાસને જીવંત પ્રસારણ નિહાળવા કરેલી ખાસ વ્યવસ્થા

vartmanpravah

દીવ નગરપાલિકાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને મતદારોને જાગૃત કરવા ઈવીએમનું કરાયેલું જાહેર પ્રદર્શન

vartmanpravah

દીવ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં કેવડાત્રીજ વર્તની પૂજા થઈ

vartmanpravah

પારડી પાર નદી નજીક કારમાં વલસાડની જાણીતી ગાયક વૈશાલી બલસારાનો મૃતદેહ મળી આવતા ચકચાર

vartmanpravah

Leave a Comment