Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના વંકાલમાં સ્‍પંદન હોસ્‍પિટલ દ્વારા ફિઝિયો થેરાપી હેલ્‍થ ચેક અપ કેમ્‍પ યોજવામાં આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.19: કાઈઝન ગ્રૂપ સંચાલિત સ્‍પંદન હોસ્‍પિટલ દ્વારા વંકાલ ગામના મોખા ફળીયામાં પૂર્વ સરપંચ વાસંતીબેન તથા દીપકભાઈ સહિતના આગેવાનોની ઉપસ્‍થિતિમાં યોજાયેલા ફિઝિયો થેરાપી હેલ્‍થ ચેક અપ કેમ્‍પમાં ફિઝિયો થેરાપીસ્‍ટ ડો.હરિતા પટેલ અને ડો.હેમીસા પટેલ દ્વારા કેમ્‍પમાં ઉપસ્‍થિત 70 થી વધુ બહેનોને ફિઝિયો થેરાપીસ્‍ટ વિવિધ કસરતો અને ઈલેક્‍ટ્રિક સાધનોની મદદથી કસરતો અને ઈલેક્‍ટ્રિક સાધનોની મદદથી સારવાર કરે છે. દર્દીને તેમનું સામાન્‍ય રોજિંદા જીવન પાછું મેળવવામાં મદદ કરે છે. ગરદન, ખભા, કમર, ઘુંટણ, એડીના દુઃખાવોથતો હોય તેમાં મદદ કરે છે. ઓપરેશન પહેલા અને પછી લિગામેન્‍ટ કે સ્‍નાયુની ઈજા અને લકવાના દર્દી માટે ફિઝિયોથેરાપી સારવાર શ્રેષ્ઠ ઉપાય છે. તેમ જણાવી વિવિધ કસરતો કરાવી તેનાથી થતા ફાયદા વિશે જાણકારી આપી હતી.

Related posts

આઠ મહિના પહેલા થયેલ તીઘરા ગામનો ચોરીનો ભેદ ઉકેલાયો: ડુંગરી પોલીસે શંકાસ્‍પદ હાલતમાં ઝડપેલા ઈસમે પારડી વિસ્‍તારમાં ચોરી કરી હોવાનું કબૂલ્‍યું

vartmanpravah

ઉમરગામ તાલુકાના નાહુલીમાં જાળમાં ફસાયો 8 ફૂટ લાંબો મહાકાય અજગર

vartmanpravah

વાપીના વિદ્યાર્થી રોનક ચાંદવાની મેડિકલ નીટની પરીક્ષામાં ઈન્‍ડિયા લેવલે 1213મો રેન્‍ક લાવી સિધ્‍ધિ મેળવી

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં ઈનોવેશન કલબ હેઠળ તાલીમ યોજાઈ

vartmanpravah

ઉમરગામ પાલિકા વિસ્‍તારમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્‍ય

vartmanpravah

સંઘપ્રદેશમાં ભાજપનામિશન-2024નો આરંભઃ રાષ્‍ટ્રીય મહામંત્રી સી.ટી.રવિએ દાનહના સંગઠનમાં ફૂંકેલા પ્રાણ

vartmanpravah

Leave a Comment