December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત પરીયા–અંબાચ માર્ગ તા.૨૩-૨૪ ફેબ્રુઆરીના રોજ તમામ વાહનોના આવન- જાવન માટે પ્રતિબંધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22:  પારડી તાલુકાના પારડીથી પરીયા ગામ થઈ અંબાચ તરફ જતા માર્ગ ઉપર આવેલા ક્રોસિંગ બ્રિજ નં.718 ખાતે બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત ક્રોસિંગ બ્રીજના સુપર સ્‍ટ્રકચર ગર્ડર સેગમેન્‍ટની સ્‍થાપના માટે પરીયા-અંબાચ રોડને થોડા સમય માટે બંધ કરવાનું જરૂરી જણાતાં વલસાડ જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી આયુષ ઓક દ્વારા તા.23 અને 24 મી ફેબ્રુઆરીના રોજ રાત્રીના 11.00 કલાકથી વહેલી સવારના 4.00 કલાક સુધી પારડી- પરીયા- અંબાચ માર્ગ તમામ વાહનોના આવન- જાવન માટે પ્રતિબંધ ફરમાવ્‍યો છે. આ માર્ગ પરથી પસાર થનાર વાહનો ડાયવર્ઝન રૂટ પારડીથી પરીયા ચાર રસ્‍તા થઈ ટુકવાડા રોડ-અંબાચ રોડથી તુલસી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસ્‍ટેટ થઈ આવન-જાવન કરી શકશે.

Related posts

દાનહ પોલીસ દ્વારા ગલોન્‍ડા ગામેથી ચાર મટકા રમતા આરોપીઓને ઝડપી પાડયા

vartmanpravah

આજે વાપીમાં શાંતિદૂત ભગવાન બુદ્ધ જયંતીની ઉજવણી : વિશાળ રેલી યોજાશે

vartmanpravah

વાપી ડુંગરાના પૌરાણિક પંચકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પહેલા સોમવારે ભક્‍તોએ સમૂહ આરતી કરી

vartmanpravah

વાપી જીપીસીબી દ્વારા ઉદ્યોગોનું ચેકીંગ હાથ ધરાયું : કેટલાક યુનિટના સેમ્‍પલ વડી કચેરીએ મોકલાવાયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમ તૈનાત

vartmanpravah

વાપીના સમાજ સેવક કિરણ રાવલ દ્વારા જરૂરિયાતમંદોને કપડાં વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah

Leave a Comment