Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કેબીએસ કોલેજના વિદ્યાર્થીની ઉત્‍કૃષ્‍ટ સિદ્ધિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી- ચણોદ સ્‍થિત કે.બી.એસ. કોમર્સ અને નટરાજ કોલેજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં ફાળો આપવા માટે જાણીતી છે. કોલેજના અભ્‍યાસ કરતા ટી.વાય.બી.કોમના વિદ્યાર્થી કરણ ઘોઘારીએ સુરત પોલીસ દ્વારાન આયોજીત ‘‘સુરત એથ્‍લેટિક્‍સ મીટ”માં 100 મીટર અને 200 મીટર રેસ બંનેમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું હતું. તેમના નોંધપાત્ર પ્રદર્શનથી તેમને મેડલ અને રૂા. 10,000 રોકડ પુરસ્‍કાર પ્રાપ્ત થયા હતા. કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણ કરણ અને તેમના ટ્રેનર્સ ડૉ. મયુર પટેલ અને રોહિત સિંઘને તેમની અદ્‌ભૂત સિદ્ધિ માટે અભિનંદન પાઠવે છે અને તેમની સતત સફળતાની શુભેચ્‍છા પાઠવે છે.

Related posts

સેલવાસ પીપરીયા બ્રિજ નજીક બાઈકચાલકના ટક્કરથી યુવકનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

વલસાડ લીલાપોર કોસ્‍ટલ હાઈવે ઉપર રેતી ભરેલ ટ્રક પલટી મારી જતા દોડધામ મચી ગઈ

vartmanpravah

77મા સમાગમની સેવાઓનું વિધિવત ઉદ્ધાટન

vartmanpravah

વલસાડ જોરાવાસણ ઊંડાચ ગામને જોડતો ખરેરા નદીનો કોઝવે અઠવાડીયાથી ડુબાણમાં

vartmanpravah

પ્રદેશના સર્વાંગી વિકાસ માટે દાનહ અને દમણ-દીવ માટે ભવિષ્‍યમાં આટલો અનુકૂળ સમય ભાગ્‍યે જ આવશે

vartmanpravah

સેલવાસ શ્રી ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ દ્વારા પિતૃ કૃપાર્થે આયોજીત શ્રીમદ્‌ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment