સેલવાસ નજીક સાયલી ક્રિકેટ સ્ટેડિયમ ગ્રાઉન્ડ પર આયોજીત લાભાર્થી કાર્યક્રમ દરમ્યાન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે નવા ક્રિમીનલ કાયદાઓની હેન્ડ બુક સ્વીકારતા ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, સેલવાસ કેમ્પસના વિદ્યાર્થીઓ તસવીરમાં નજરે પડે છે.