Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સરગમ આર્ટ એકેડમી સ્‍ટુડન્‍ટના ચિત્રોનું ગોવામાં પ્રદર્શન યોજાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: સરગમ આર્ટ ડિપ્‍લોમા ફાઇન આર્ટ એકેડમીના સ્‍ટુડન્‍ટ્‍સના પેઇન્‍ટિંગનું આજે ગોવામાં પણજી ખાતે પ્રદર્શન યોજાયુહતું.
વાપીના સરગમ આર્ટ ડિપ્‍લોમા ફાઇન આર્ટ એકેડેમીના સ્‍ટુડન્‍ટ્‍સના પેઇન્‍ટિંગ નેશનલ આર્ટ એક્‍સહિબિસન માટે પસંદ થયા છે જે આજરોજ ગોવામાં પ્રદર્શન માટે મૂકવામાં આવ્‍યા છે.
સરગમ આર્ટ એકેડેમી વાપીમાં 10 વરસથી આર્ટ ક્‍લાસ ચલાવે છે અને ડિપ્‍લોમાં ફાઇન આર્ટ્‍સ સર્ટિફાઇડ કોર્સ પણ કરાવે છે. સરગમ આર્ટ ડિપ્‍લોમા ફાઇન આર્ટ્‍સ એકેડેમીના પ્રિન્‍સીપલ સરગમ ગોધાણી જે ઈન્‍ટરેશનલ આર્ટિસ્‍ટ છે તે એમના સ્‍ટુડન્‍ટ્‍સને બેસ્‍ટ આર્ટ વર્ક તો શીખવાડે છે સાથે સાથે એમના આર્ટને પ્રદર્શિત કરવા બેસ્‍ટ પ્‍લેટફોર્મ પણ પૂરું પાડે છે.
ગોવા નેશનલ આર્ટ શોમાં પસંદ થયેલા સ્‍ટુન્‍ડટોમાં (1) ઇરા ગોયલ, (2) રાવી કંસારા, (3) રાજદીપ પોચે, (4) દિયા જાની, (પ) દિયા પટેલ, (6) પ્રાચી ભાનુશાલી, (7) ગોરલ કાછડીયા, (8) નેત્રા કંસારા, (9) મહેક મારડીયા, (10) નાવ્‍યા શાહ, (11) અન્‍વી ઠક્કર, (12) પ્રનીતા સત્‍પથી, (13) માહી કોટડીયા, (14) દિશા નેહતે, (15) વિધિ મહેશ્વરી, (16) રવિશ ફાટક, (17) સ્‍પૃહા જોશી, (18) માયરા પારેખનો સમાવેશ થાય છે.

Related posts

‘વિશ્વ સાયકલ દિવસ’ નિમિત્તે સેલવાસ સ્‍માર્ટ સીટી લિ. દ્વારા આયોજીત સાયકલ રેલીને મળેલું પ્રચંડ સમર્થનઃ સાયકલ ટુ વર્ક એપ્‍લીકેશનનું પણ થયેલું લોન્‍ચિંગ

vartmanpravah

ચીખલી તાલુકાના સાદડવેલ ગામની ગ્રામ સભામાં અનુસૂચિ-5ના ઠરાવનું થયું અમલીકરણ

vartmanpravah

વલસાડ કોંગ્રેસ કાર્યાલયમાં સોમવારે પ્રેસવાર્તા યોજાઈ

vartmanpravah

‘‘આદિવાસી ગૌરવ દિવસ” અંતર્ગત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની તમામ શાળાઓમાં ચોથા દિવસે 27,500થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ લીધેલો ભાગ

vartmanpravah

દમણમાં સેવા સંકલ્‍પ અને સમર્પણની ભાવના સાથે મહિલા શક્‍તિને પ્રેરિત કરવા નાઈટિંગલફાઉન્‍ડેશનનો પ્રારંભ

vartmanpravah

દમણ ખાતે વિશ્વ માછીમારી દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment