Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ વન વિભાગ ‘વન્‍યજીવ સપ્તાહ’નું આયોજન કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઉપ વન સંરક્ષકશ્રીના વન્‍યજીવ કાર્યાલયની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, દાનહમાં આગામી 2 ઓક્‍ટોબર, 2024થી 8 ઓક્‍ટોબર,2024 દરમ્‍યાન ‘વન્‍યજીવ સપ્તાહ’નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં 2 ઓક્‍ટોબરના રોજ સવારે 8:00 વાગ્‍યે દપાડા સાતમાલીયા ખાતે ઉદ્‌ઘાટન સમારોહ, 3 ઓક્‍ટોબરે ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજ ડોકમરડીમાં નિબંધ સ્‍પર્ધા, 4 ઓક્‍ટોબરે નક્ષત્ર વન/સીટી ફોરેસ્‍ટ સેલવાસ ખાતે ડ્રોઈંગ સ્‍પર્ધા, 5 ઓક્‍ટોબરે કલા કેન્‍દ્ર સેલવાસ ખાતે વકૃત્‍વ સ્‍પર્ધા, 6 ઓક્‍ટોબરે દપાડા સાતમાલીયામાં નેચર કેમ્‍પ, 7 ઓક્‍ટોબરે બોન્‍તા નેચર ટ્રાઈલ ખાતે પક્ષી ઓળખ કાર્યક્રમ અને 8ઓક્‍ટોબરના રોજ કલા કેન્‍દ્ર ખાતે પ્રશ્નોતરી સ્‍પર્ધા અને સમાપન સમારોહનું કરવામાં આવશે.

Related posts

દાનહ અને દમણ-દીવમાં ‘પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના’નું રજીસ્‍ટ્રેશન શરૂ

vartmanpravah

પારડી વલ્લભ આશ્રમ સ્‍કૂલ પાસેના પૂલ પર શેરડી ભરેલ ટ્રેલરે મારી પલટી

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં આટિયાવાડ પંચાયતમાં યોજાયો જીએસટી કેમ્‍પ

vartmanpravah

પારડીની એન. કે. દેસાઈ સાયન્‍સ કોલેજમાં ગાંધી જયંતિની ઉજવણી

vartmanpravah

વલસાડની સોફટવેર કંપનીએ દુનિયામાં 80 દેશોમાં ગુજરાત નામ ગુંજતું કર્યું

vartmanpravah

દાનહઃ સાયલી ભીલોસા કંપની નજીક ટ્રકની અડફેટે બાઈકસવાર બે યુવાનોના ઘટના સ્‍થળ પર જ મોત

vartmanpravah

Leave a Comment