September 13, 2026
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી પોલીસ વિભાગ માટે ચૂંટણી સંદર્ભે ટ્રેનિંગનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પોલીસ વિભાગ માટે પોલીસ ટ્રેનિંગ સ્‍કૂલ દ્વારા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગરના સહયોગ દ્વારા ઈલેક્‍શન લોરોલ ઓફ પોલીસ સંદર્ભે બે દિવસીય ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કલા કેન્‍દ્ર સેલવાસ ખાતે આયોજીત કરવામાં આવ્‍યો હતો. જેમાં ખાસ ગાંધીનગર યુનિવર્સિટીની ટીમ દ્વારા પોલીસ અધિકારીઓને ચૂંટણી દરમ્‍યાન કરવામાં આવતી કામગીરી અને ઈલેક્‍શનલો અંગે જાણકારી આપવામાં આવી હતી. આ અવસરે દાદરા નગર હવેલી અને દમણ દીવના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી જુના શાકભાજી માર્કેટ ઉપર પાલિકાનો હથોડો : ડિમોલિશન સમયે અસામાજીક તત્ત્વોએ પથ્‍થરમારો કર્યો

vartmanpravah

વાપી પેટ્રોલ પમ્‍પના કર્મચારી ઉપર દિવાલ પડતા દબાઈ ગયો

vartmanpravah

દાદરામાં રાજસ્થાન સેવા સંગઠન દ્વારા મહારાણા પ્રતાપ જયંતિ સમારોહ સંદર્ભે પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું

vartmanpravah

દમણ-દલવાડાના વાસુકીનાથ મહાદેવ મંદિરમાં શ્રીમદ્‌ ભાગવત કથામાં રૂકમણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah

રાજ્‍યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્‍યક્ષસ્‍થાને વલસાડના ધરમપુર ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડમાં વિવિધ કાર્યક્રમો સાથે બેંક ઓફ બરોડાનો ૧૧૫મો સ્થાપના દિન ઉજવાયો

vartmanpravah

Leave a Comment