April 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવ

દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે રીંગણવાડા વિસ્‍તારમાં કરેલો ડોર ટુ ડોર પ્રચાર

પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચાના અધ્‍યક્ષ હરિશભાઈ પટેલ, દમણ જિ.પં.ના સભ્‍ય રીનાબેન પટેલ, સોમનાથ મંડળના નેતા મહેન્‍દ્રકામલી, યુવા નેતા જયેશ પટેલ સહિત ભાજપના કાર્યકર્તાઓએ પણ ડોર ટુ ડોર પ્રચાર અભિયાનમાં આપેલો સહયોગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22 : દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલે આજે સોમનાથ ગ્રામ પંચાયત વિસ્‍તારમાં ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરી ભાજપને વોટ આપવા લોકોને અપીલ કરી હતી.
સોમનાથ ગ્રામ પંચાયતના રીંગણવાડા વિસ્‍તારમાં પ્રદેશ ઓ.બી.સી. મોરચાના અધ્‍યક્ષ શ્રી હરિશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રીમતી રીનાબેન પટેલ, સોમનાથ મંડળના નેતા શ્રી મહેન્‍દ્રભાઈ કામલી, દમણ જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ શ્રી તિમિર પટેલ, યુવા નેતા શ્રી જયેશ પટેલ સહિત ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા.

Related posts

વાપીથી સુરત જઈ રહેલી રિક્ષા ધરમપુર ચોકડી હાઈવે બ્રિજ પાસે પલટી મારી ગઈ : મુસાફરોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

ચીખલીમાં યુનિટી ગ્રુપ દ્વારા આયોજિત ડે-નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં લક્ષ્મણ ડેરી ચેમ્‍પિયન જ્‍યારે નીરવ સંજરી ઈલેવન નવસારી રનર્સઅપ રહી

vartmanpravah

સાયલી ગામમાં પી.ટી.એસ. નજીક દીપડો દેખાતા પાંજરું ગોઠવવામાં આવ્‍યું

vartmanpravah

પારડી હોસ્‍પિટલમાં ચાલી રહેલો સર્જીકલ કેમ્‍પ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી-દમણ-સેલવાસના 40 નવા સભ્‍યો સાથે બિઝનેસ નેટવર્ક ઈન્‍ટરનેશનલ (BNI) દ્વારા નવા ચેપ્‍ટર ‘‘શ્રેષ્‍ઠ”નું કરાયેલું લોન્‍ચીંગ

vartmanpravah

Leave a Comment