January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસથી ભીલાડ જઈ રહેલ કાર નરોલી ચાર રસ્‍તા પાસે ડિવાઈડર સાથે ભટકાઈઃ એરબેગ ખુલી જતાં કારમાં સવાર ચાલક સહિત બે મહિલાનો થયેલો બચાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18 : આજે સેલવાસથી ભીલાડ તરફ જઈ રહેલ વોક્‍સવેગન કાર નંબર જીજે-15 સીકે-2101 નરોલી ચાર રસ્‍તા નજીક ડિવાઈડર સાથે ટકરાઈને પલ્‍ટી મારી ગઈ હતી. જેમાં ચાલક સહિત બે મહિલા સવાર હતા, અકસ્‍માત સમયે કારની એરબેગ ખુલી જતાં તેઓનો ચમત્‍કારિક બચાવ થયો હતો. અકસ્‍માતને પગલે રોડ ઉપર ટ્રાફિક જામ થયો હતો. આ ઘટનાની જાણ થતાં દાનહ પોલીસની ટીમ ઘટના સ્‍થળે પહોંચી હતી અને અકસ્‍માતને કારણે સર્જાયેલા ટ્રાફિક જામને હળવો કર્યો હતો.

Related posts

દમણની પોલિકેબ કંપનીએ પ્રશાસનની સાથે મળીને ઘ્‍લ્‍ય્‍ અંતર્ગત પોષણ કિટનું કરેલું વિતરણ

vartmanpravah

વાપી જીઆઇડીસીની બાયર કંપનીમાં ગેસ લીકેજ અંગે ઓફ સાઈટ મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

પારડી લેકસીટીમાં મરઘા મારવાની અદાવત રાખી સાત જેટલા શ્વાનને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર

vartmanpravah

ચીખલીના સાદકપોર ગામે હનુમાન દાદાના મંદિરમાંથી આરસની મૂર્તિ ચોરી

vartmanpravah

વાપી ચલા રોડ ઉપર વડાપ્રધાન મોદીનો લોકોની ઉત્તેજના વચ્‍ચે મેગા રોડ શૉ યોજાયો

vartmanpravah

ફલધરામાં સનાતન ધર્મના સંતો-આગેવાનોની મીટિંગ યોજાઈ

vartmanpravah

Leave a Comment