January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ગુજરાત બોર્ડના જાહેર થયેલા પરિણામમાં મોટી દમણની કોન્‍વેન્‍ટ સ્‍કૂલ (આઈ.ઓ.એલ.એફ)માં ધો.10મા શર્વરી કૌસ્‍તુભ આરેકર પ્રથમ

કુ.શર્વરી આરેકરે એસ.એસ.સી.માં 91.33 ટકા ગુણાંક મેળવી શાળા પરિવારનું વધારેલું ગૌરવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13: કુ.શર્વરી કૌસ્‍તુભ આરેકરે ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ અવર લેડી ઓફ ફાતિમા (આઈ.ઓ.એલ.એફ.) સ્‍કૂલમાં ધો.10ના બોર્ડના પરિણામમાં 91.33 ટકા ગુણાંક સાથે પ્રથમ આવતા શાળા પરિવાર સહિત શિક્ષકોએ અભિનંદન પાઠવ્‍યા હતા.
કુ.શર્વરી કૌસ્‍તુભ આરેકરે ધો.10ના ગુજરાત બોર્ડના જાહેર થયેલા પરિણામમાં મોટી દમણની કોન્‍વેન્‍ટ સ્‍કૂલ (આઈ.ઓ.એલ.એફ.)માં ટોપ કર્યું છે. જેના કારણે આરેકર પરિવાર સહિત તેમના શુભેચ્‍છકો અને મિત્ર વર્તુળોમાં આનંદની લાગણી સાથે અભિનંદનની વર્ષા થઈ રહી છે.

Related posts

વલસાડ જિલ્લામાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી

vartmanpravah

ઘોઘલા ખાતે નિઃશુલ્‍ક આયુષ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા રસ્‍તાને નડતરરૂપ ગેરકાયદેસર બાંધકામોને દૂર કરાશે

vartmanpravah

ફણસામાં બનનાર રાળપટ્ટીમાં સૌ પ્રથમ શ્રી નેમિનાથ દાદાના ભવ્‍ય જિનાલયનું આજે ભૂમિપૂજન થશે

vartmanpravah

ધરમપુરના માલનપાડાની મોડલ સ્‍કૂલમાં ફાયર સેફટી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્‍લાની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્‍યકિતઓના પ્રવેશ પર પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment