October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના બાલદેવીમાં માટી માફિયાઓ દ્વારા માટી ખનન કરાતા ગ્રામજનોએ કરેલો વિરોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : દાદરા નગર હવેલીના બાલદેવી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સામે ડુંગરમાંથી બે જે.સી.બી. અને પાંચ ટ્રકો દ્વારા માટી ખનન કરાતું હોવાનું ગ્રામજનોના ધ્‍યાને આવતાં ગ્રામજનોએ તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્‍યારબાદલોકોએ પોલીસ અને મામલતદારને ફોન કરતા પોલીસની ટીમ સ્‍થળ ઉપર પહોંચી હતી અને માટીમાફિયાઓને અટકાવવાને બદલે ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. મામલતદારે ગ્રામજનોને જણાવ્‍યું કે, આ જગ્‍યા કોઈ ખાનગી પાર્ટીની છે અને એમની પરવાનગીથી માટી ખનન કરવામાં આવી રહ્યું છે, એમ જણાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

Related posts

વાપીમાં પડોશી દુકાનમાં બાકોરૂં પાડી તસ્‍કરોએ જ્‍વેલર્સની દુકાનમાં ઘૂસી લાખોની ચોરી કરી

vartmanpravah

વલસાડ જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં 11,604 કેસનો નિકાલ: રૂ.14.63 કરોડનું સમાધાન

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મોટા ચમરબંધીએ પણ કાયદાની મર્યાદામાં જ રહેવું પડે છે

vartmanpravah

દમણના કચીગામમાં નાળામાંથી યુવકની હત્‍યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર

vartmanpravah

યુપીની 21 વર્ષીય યુવતી ભૂલથી વાપી આવી પહોંચી, સખી વન સ્‍ટોપ સેન્‍ટરે પરિવાર સાથે મેળાપ કરાવ્‍યો

vartmanpravah

દમણ જિલ્લામાં કલેક્‍ટર સૌરભ મિશ્રાના હસ્‍તે ‘સંપૂર્ણતા અભિયાન’નું કરાયેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

Leave a Comment