January 16, 2026
Vartman Pravah
સેલવાસ

દાદરા ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપ સરપંચે બાંધેલી ભાજપની કંઠી

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૦૮
દાનહ અને દમણ-દીવની દાદરા પંચાયતના જેડીયુ શાસિત હતી. જેના સરપંચ અને ઉપસરપંચ સહિત ઍમની ટીમ ભાજપામાં પ્રવેશ લઈ લીધો છે.
પ્રા વિગત અનુસાર દાદરા પંચાયતની આખી ટીમ જે અગાઉ જેડીયુના બેનર હેઠળ હાલના સરપંચ સુમિત્રાબેન પટેલ અને ઉપસરપંચ શ્રી કમલેશભાઈ દેસાઈ અને ઍમની ટીમ ચુંટણીમા જીત્યા હતા. તે આખી બોડી પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલની અધ્યક્ષતામા આયોજીત કાર્યક્રમમા સરપંચ અને ઉપ સરપંચને ભાજપાનો ખેસ પહેરાવી પ્રવેશ અપાવ્યો હતો.તેઓ સાથે ઍમના કાર્યકર્તાઓ પણ પાર્ટીમાં જોડાયા હતા. આ અવસરે પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ,પાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, જિલ્લા પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈ, મહામંત્રી શ્રી જીતુભાઈ માઢા સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતા.

Related posts

દાનહ રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત દિવ્‍યાંગ પુનર્વાસ કેન્‍દ્ર સેલવાસમાં વિશ્વ દિવ્‍યાંગ દિવસ સમારોહનું કરાયેલું આયોજન

vartmanpravah

રાષ્‍ટ્રીય અલ્‍પસંખ્‍યક આયોગના સભ્‍ય સૈયદ શહજાદીએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ‘‘સ્‍વનિધિ મહોત્‍સવ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નરોલી ચેકપોસ્‍ટને ટ્રકનો પાછળનો ભાગ ઠોકાતા ચેકપોસ્‍ટ ધરાશાયી

vartmanpravah

સેલવાસ ન.પા.ના બીજી ટર્મના પ્રમુખ તરીકે રજની શેટ્ટી અને ઉપ પ્રમુખ પદે કિશનસિંહ પરમારની બિનહરિફ વરણી

vartmanpravah

મોતી બનેલાં એ આંસુઓ છત્રપતિની કરુણાના હારમાં કયારે ગૂંથાઈ ગયા તે ખુદને પણ ખબર ન પડી!

vartmanpravah

Leave a Comment