October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી અંબા માતા મંદિરે સદભાવના સંત સંમેલન યોજાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: આજરોજ વાપીના અંબામાતા મંદિર હોલ ખાતે હરિદ્વાર નિવાસી માનવ ધર્મના પ્રણેતા સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજજીના સંત જેઓ અનેક દેશ-વિદેશમાં પ્રચાર પ્રસાર કરી સીધા જ વાપીમાં પધાર્યા હતા. ગુજરાત રાજ્‍યના પ્રભારી સુરત શાખાના પ્રભારી મહાત્‍મા અંગીરા બાઈજી સાથે અન્‍ય સંતો અને વાપી શાખા પ્રભારી મહાત્‍મા કાત્‍યાયની બાઈજી તથા અરોગ્‍યા બાઈજી દ્વારા આત્‍મ અનુભવી સત્‍સંગ પ્રવચન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ભાગવત-ભક્‍તો, ભાઈઓ, બહેનો મોટી સંખ્‍યામાં સહભાગી થયા હતા. આ પ્રસંગે ઉપસ્‍થિત મહાનુભાવોનું સ્‍વાગત સત્‍કાર કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમનું સંચાલન સામાજીક પ્રફુલભાઈ પરમાર છીરી દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

બામટી ખાતે રૂા. 5.47 કરોડના ખર્ચે સરકારી કુમાર છાત્રાલય અને રૂા.1.87 કરોડના ખર્ચે કોમ્‍યુનીટી હોલ બનાવાશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાના અતિ વ્‍યસ્‍ત કાર્યક્રમ વચ્‍ચે દીવની મુલાકાત લઈ તૈયારીનું કરેલું નિરીક્ષણ: અધિકારીઓને આપેલા જરૂરી દિશાનિર્દેશ અને માર્ગદર્શન

vartmanpravah

વાપી બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલ સૌથી વધુમતો મેળવી વિજેતા બન્‍યા

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં ગેરકાયદે તમાકુ પેકીંગ કરતી કંપની ઝડપાઈ : પોલીસે સીલ કરી

vartmanpravah

દાનહ મહેસૂલ વિભાગ દ્વારા સિંદોની પંચાયત ખાતે શિબિર યોજાશે

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

Leave a Comment