January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ભાવ વધારો ખેડૂતોને પરંપરાગત ખેતી તરફ લઈ જાય તો નવાઈ નહીં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.19: ચીખલી તાલુકાના કેટલાક વિસ્‍તારમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. ત્‍યારે પાણીની વ્‍યવસ્‍થા ધરાવતા ધરતી પુત્રો ડાંગરના ધરૂની વાવણીમાં પણ જોતરાયા છે. તાલુકાના છેવાડાના સારવણી ગામે વર્ષોથી હળની મદદથી જ વર્ષોની અસલ પધ્‍ધતિથી ખેતી કરતા આવેલ ખેડૂત વિનુભાઈ પટેલ બળદો જોડી હળથી વાવણી માટે નીકળી પડ્‍યા છે ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને ગરીબ ખેડૂત ખેતી પરંપરાગત ખેતીના ઓજારોથી કરતો હતો જો કે આધુનિક ટેકનોલોજીના પ્રતાપે ક્ષેત્રે ટ્રેક્‍ટર સહિતના સાધનોનો ઉપયોગ ઘટયો કે બંધ થયો હવે ડીઝલ અને પેટ્રોલના ભાવ વધતાં ગરીબ ખેડૂતો પરંપરાગત ખેતી તરફ પાછા વળે તો નવાઈ નહીં.

Related posts

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ આપત્તીજનક શબ્‍દનો પ્રયોગ કરવા પર ખાનવેલ જિલ્લા ભાજપા દ્વારા અધિર રંજનનું પૂતળાદહન કરાયું

vartmanpravah

આજે વાપીમાં વિશ્વ યોગા દિવસની ઠેર ઠેર ઉજવણી થશે

vartmanpravah

મોટી દમણ લાઈટ હાઉસ નજીક દમણના કલેક્‍ટર સૌરભ મિશ્રાએ લહેરાવેલો તિરંગો

vartmanpravah

ઉમરગામના કલગામમાં ફરતા પશુ દવાખાનાએ ભેંસનો જીવ ઉગાર્યો

vartmanpravah

દાનહ ટ્રાફિકપોલીસ દ્વારા ટ્રાફિક નિયમ અંગે જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસમાં પાંચ ઇંચ અને ખાનવેલમાં દસ ઇંચથી વધુ વરસાદ

vartmanpravah

Leave a Comment