Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની રોફેલ કોલેજ ખાતે વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.07: આજરોજ વલસાડ ડાંગના લોકપ્રિય સાંસદશ્રી ધવલભાઈ પટેલનો અભિવાદન કાર્યક્રમ ગુજરાત સરકારના નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાની વિશેષ ઉપસ્‍થિતિમાં વાપીની રોફેલ કોલેજ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી શ્રી શિલ્‍પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, પારડી વિધાનસભામાં સમાવિષ્‍ટ મંડળોના પ્રમુખશ્રીઓ પારડી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મહેશભાઈ દેસાઈ, પારડી શહેર ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, વાપી શહેર પ્રમુખશ્રી સતીષભાઈ પટેલ, નોટીફાઈડ પ્રમુખશ્રી હેમંતભાઈ પટેલ, વાપી તાલુકા પ્રમુખશ્રી સુરેશભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં પારડી વિધાનસભાના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ, સહકારી આગેવાનો, નગરસેવકશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્‍યો, જિલ્લા પંચાયતના સભ્‍યો, સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીઃ ખેડૂતોને સતર્ક રહેવા સૂચન કરાયું

vartmanpravah

ગોઈમામાં આધેડ ઘર પાછળ આંબાના ઝાડ પર ફાંસો ખાઈ જીવન ટુકાવ્‍યું

vartmanpravah

દમણ જિ.પં.ના સોમનાથ-એના સભ્‍ય અને બાંધકામ સમિતિના અધ્‍યક્ષ રીનાબેન હરીશભાઈ પટેલે આગવી રીતે ઉજવેલો પોતાનો જન્‍મદિવસ

vartmanpravah

દીવ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં કેવડાત્રીજ વર્તની પૂજા થઈ

vartmanpravah

ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખખડધજ રસ્‍તાઓ તરફ ધ્‍યાન દોરવા મામલતદારને આપેલું આવેદનપત્ર

vartmanpravah

વલસાડના સુખેજ ગામે 170મું સરસ્‍વતી ધામનું લોકાર્પણ કરાયું

vartmanpravah

Leave a Comment