January 16, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહમાં શુક્રવારે ૦૧ કોરોના પોઝિટિવ કેસ નોîધાયો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૦૩
દાનહમાં નવા ૦૧કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમા ૦૫ સક્રિય કેસ છે,અત્યાર સુધીમા ૫૯૦૦કેસ રીકવર થઈ ચૂક્યા છે, ત્રણ વ્યક્તિના મોત થયેલ છે. પ્રદેશમાં આરટીપીસીઆરના ૨૩૯ નમૂનાઓ લેવામા આવ્યા હતા. જેમાંથી ૦૧ વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા અને રેપિડ ઍન્ટિજન ૪૨૧ નમૂના લેવામા આવ્યા હતા જેમાંથી ઍકપણ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી. પ્રદેશમાં હાલમાં ૦૧ કન્ટાઈનમેન્ટ ઝોન નક્કી કરાયા છે.
દાનહ આરોગ્ય વિભાગ દ્વારા પીઍચસી-સીઍચસી સેન્ટર પર અને સબ સેન્ટરમાં કોવીશીલ્ડ વેક્સીનનું રસીકરણ કરવામા આવ્યું હતું. જેમા આજે ૨૬૩૫ લોકોને વેક્સીન આપવામા આવ્યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ ૩,૬૫,૪૯૮ અને બીજો ડોઝ ૬૮,૧૭૨ વ્યક્તિઓને આપવામા આવતા કુલ ૪,૩૩,૬૭૦ લોકોને વેક્સીન આપવામા આવી છે.

Related posts

છીરીના રામજશસિંહ ગુમ થયા

vartmanpravah

વલસાડમાં તિથલ ખાતે ભવ્‍ય રજત જયંતિ મહોત્‍સવ અને સમૂહ લગ્નોત્‍સવનું કરાયેલુ આયોજનઃ 102 યુગલોએ પ્રભુતામાં પાડેલા પગલાં

vartmanpravah

દમણમાં 15, દાનહમાં 18, દીવમાં 03 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા

vartmanpravah

કપરાડા વડોલી વિસ્તારમાં વટાળ પ્રવૃત્તિઓમાં વધારો: આવેદનપત્ર પાઠવાયું

vartmanpravah

કેબીએસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં સેમિનાર યોજાયો

vartmanpravah

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસના ઉપલક્ષમાં 73 કુંડી યજ્ઞનું કરેલું સફળ આયોજન

vartmanpravah

Leave a Comment