July 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ડામર પેચ વર્કની કામગીરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.23: નવસારી જિલ્લા આર એન્‍ડ બી પંચાયત દ્વારા આજરોજ ખેરગામ તાલુકામાં રસ્‍તા અને પુલોને થયેલ નુકસાનીની મરામત માટે ડામર પેચ વર્કની કામગીરી હાથ ધરાઈ હતી. ખેરગામ તાલુકાના વિવિધ રસ્‍તાઓ પર પડેલા ખાડાના કારણે પ્રજાને હાલાકી ન પડે તે માટે વહિવટીતંત્ર દ્વારા રોડ રસ્‍તા રીપેરીંગની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. રસ્‍તાઓ ઉપર ડામર પેચ કરી જનતા માટે વાહન વ્‍યવહાર યોગ્‍ય કરવામાં આવ્‍યા હતા. નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્‍ટેટ અને પંચાયત દ્વારા ક્ષતિગ્રસ્‍ત થયેલા માર્ગોની મરામત મુખ્‍ય માર્ગો પર ડામર પેચવર્ક સહિતની કામગીરી અવિરતપણે કરવામાં આવી રહી છે.

Related posts

20રરના પહેલા રવિવારે જમ્‍પોરબીચ ઉપર જામેલો સહેલાણીઓનો મેળો

vartmanpravah

વાપી શહેરમાં રોડ ઉપર પડેલા ખાડાઓમાં વૃક્ષો રોપી કોંગ્રેસે નોંધાવેલો વિરોધ

vartmanpravah

ઈ-ગુજકોપ પ્રોજેક્‍ટ અંતર્ગ ‘ઈ-કોપ ઓફ ધ મન્‍થ’ એવોર્ડ માટે વલસાડ જિલ્લાના 3 પોલીસકર્મીઓની પસંદગી

vartmanpravah

દાનહઃ ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત ફલાંડીમાં વિશેષ શિક્ષણ શિબિર યોજાઈ

vartmanpravah

…અને એટલે જ દાનહ અને દમણ-દીવનો ડંકો દુનિયામાં પણ વાગી રહ્યો છે

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ ક્રિકેટ હરિફાઈ યોજાઈ

vartmanpravah

Leave a Comment