September 14, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રખોલી પંચાયતમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: દાદરા નગર હવેલીના રખોલી પંચાયત ખાતે ‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડિયા અંતર્ગત સ્‍વચ્‍છતા મેરેથોન, માસ શ્રમદાન પ્રવૃત્તિ અને ગ્રામજનોમા સ્‍વચ્‍છતા પ્રત્‍યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો. મેરેથોન દોડમાં મોટી સંખ્‍યામાં ગ્રામજનો સહિત શાળાના શિક્ષકો જોડાયા હતા. ગામના અલગ અલગ વિસ્‍તારોમાં સ્‍વચ્‍છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ અવસરે જીલ્લા પંચાયત સભ્‍ય શ્રી દિપકભાઈ પ્રધાન, સરપંચ શ્રીમતી ચંદનબેન પટેલ, ઉપસરપંચ શ્રી સુરજભાઈ પટેલ, પંચાયતનો સ્‍ટાફ સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

હાઈવે ધરમપુર ચોકડી પરથી ફિલ્‍મી ઢબે પીછો કરી પોલીસે 100 કિ.ગ્રા. ગાંજાનો જથ્‍થો ભરેલી કાર ઝડપી

vartmanpravah

દમણ-દીવના સાંસદ તરીકે ઉમેશભાઈ પટેલના 200 દિવસ પૂર્ણઃ વાયદાઓ ઠેરના ઠેર

vartmanpravah

અજાણી મહિલા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

દાનહમાં કલેક્‍ટરની અધ્‍યક્ષતામાં ગાંધી જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

ચણોદમાં યુવક ઉપર છરા વડે હુમલો

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગના સહયોગથી દમણ રોટરી ક્‍લબે 76 શિક્ષકોને ‘નેશન બિલ્‍ડર એવોર્ડ’થી સન્‍માનિત કર્યા

vartmanpravah

Leave a Comment