July 18, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

નાની દમણ ઘેલવાડ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયજીને પુષ્‍પાંજલી અર્પિત કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26
આજરોજ ભારતીય જનસંઘના સ્‍થાપક, શ્રદ્ધેય પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયજીની 105મી જન્‍મજયંતી નિમિત્તે, ઘેલવાડ પંચાયતમાં તેમને પુષ્‍પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આજના કાર્યક્રમમાં ખેલવાડ પંચાયત સરપંચ હિતાક્ષીબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્‍ય સિમ્‍પલબેન પટેલ, ઘેલવાડ પંચાયત સભ્‍ય રક્ષાબેન, ઘેલવાડ ભાજપ મંડળના પ્રમુખ શ્રી અમરતભાઈ પટેલ, શ્રી ગુલાબભાઈ, શ્રી સંજયભાઈ મેહલભાઈ, શ્રી કાંતિભાઈ, શ્રી ગુડ્ડુભાઈ, શ્રી જતિનભાઈ, શ્રી સરનભાઈ મિલનભાઈના હોદ્દેદારો, શ્રી પ્રકાશભાઈ, શ્રી જીતુભાઈ સહિત અન્‍ય અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડમાં ઘરનો દરવાજો લોક થઈ જતા અંદર પુરાઈ ગયેલ વૃધ્‍ધને ફાયરબ્રિગેડએ ટેરેસ ઉપર ચઢી બહાર કાઢયા

vartmanpravah

પારડી વલ્લભ સંસ્‍કારધામ ડે બોર્ડિંગ શાળાની વિદ્યાર્થીનીઓ અંડર-19 સી.બી.એસ.સી. ક્લસ્ટર-13 વોલીબોલ સ્‍પર્ધામાં સતત પાંચમાં વર્ષે વિજેતા

vartmanpravah

દાનહના સામરવરણી પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

ધરમપુર તાન નદીમાં ન્‍હાવા પડેલા 14 વર્ષિય કિશોર ડૂબી જતા કરૂણ મોત: ગમગીની છવાઈ

vartmanpravah

શૈક્ષિક મહાસંઘ વલસાડનો શિક્ષકોના હિતમાં વધુ એક નિર્ણય: પારડી તાલુકામાં શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોની વરણી થઈ

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવમાં ‘બિચ ગેમ્‍સ-2024’નો શાનદાર પ્રારંભ

vartmanpravah

Leave a Comment