January 25, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના સિલ્‍ધની સરકારી શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન પ્રદર્શન યોજાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: ગઈ તા.30-9-2024 એસવીએસ કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અંતર્ગત સરકારી માધ્‍યમિક અને ઉચ્‍ચ. માધ્‍યમિક શાળા, સિલ્‍ધા, તા.કપરાડા વિભાગ-1 (ખોરાક, આરોગ્‍ય અને સ્‍વચ્‍છતા) માં ‘‘Let’s heal by colors” માં સ્‍નેહાબેન અને યોગિતાબેન અને વિભાગ-4 (ગાણિતિક નમૂનાઓ અને ગણનાત્‍મક વિચારણા) માં ‘Math Model Park’ માં કોંતી પૂજાબેન અને નિકુળિયા ભૂમિકાબેને વિજેતા બની શાળાનું ગૌરવ વધાર્યું હતું. વિજ્ઞાન મેળાની આ બંન્ને કૃતિના માર્ગદર્શનમાં ડો.સેફાલીબેન પટેલ અને દૃષ્‍ટિબેન પટેલનો મહત્ત્વનો ફાળો રહ્યો. જે બદલ શાળાના આચાર્યશ્રી ભાવિકભાઈ ટંડેલ અને સમગ્ર શિક્ષકગણ તરફથી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્‍યા હતા. તથા બંને કૃતિઓને જિલ્લા કક્ષાએ આપણી શાળાનું પ્રતિનિધિત્‍વ કરવા માટે શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

દીવ જિલ્લા ભાજપના અધ્‍યક્ષ બિપીનભાઈ શાહનાં નેતૃત્વ હેઠળ કલેકટર સલોની રાયની દમણ બદલી થતા ભાજપ પરિવારે પાઠવેલી શુભકામના

vartmanpravah

દાનહ એક્‍સાઇઝ વિભાગ દ્વારા ત્રણ જગ્‍યા પરથી ગેરકાયદેસર દારૂનો જથ્‍થો જપ્ત કરાયો

vartmanpravah

દાનહના કિલવણી ગ્રામ પંચાયતમાં‘સરકાર આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવ દ્વારા આદિવાસી નૃત્‍ય પ્રવૃત્તિ યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો

vartmanpravah

Leave a Comment