December 1, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાદરા નગર હવેલીમા 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયો

સેલવાસ, તા.10
દાદરા નગર હવેલીમા નવા 01કોરોના પોઝીટીવ કેસો નોંધાયો છે.પ્રદેશમા હાલમા 05સક્રિય કેસ છે,અત્યાર સુધીમા 5904કેસ રીકવર થઇ ચુક્યા છે, ત્રણ વ્યક્તિનુ મોત થયેલ છે.પ્રદેશમા આરટીપીસીઆરના 210નમૂનાઓ લેવામા આવ્યા હતા.જેમાથી 01વ્યક્તિનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા હતો.અને રેપિડ એન્ટિજન 276નમૂના લેવામા આવેલ જેમાથી 0રિપોર્ટ પોઝીટીવ આવ્યા ટોટલ 01રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે.
 પ્રદેશમા 01કંટાઈમેન્ટ ઝોન નક્કી કરાયા છે.
   દાનહ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્ટર પર અને સબ સેન્ટરમા કોવીશીલ્ડ વેક્સીનનુ ટીકાકરણ કરવામા આવ્યુ હતુ.જેમા આજે 1527લોકોને વેક્સીન આપવામા આવ્યા છે પ્રદેશમા પ્રથમ ડોઝ 369514અને બીજો ડોઝ 76339વ્યક્તિઓને આપવામા આવ્યો છે ટોટલ448853લોકોને વેક્સીન આપવામા આવી છે.

Related posts

વલસાડ પટેલ સમાજ દ્વારા તિથલમાં સર્વ પ્રથમ વાર મેરેથોન દોડ યોજાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સંઘપ્રદેશમાં રૂા.4850 કરોડથી વધારેના મૂલ્‍યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્‍યાસ અને લોકાર્પણ કર્યું

vartmanpravah

સ્‍વ. મીનાબેન કૈલાશનાથ પાંડેની પુણ્‍યતિથિ નિમિત્તે: વલસાડ નગરપાલિકા સંચાલિત મ્‍યુનિસિપલ હોસ્‍પિટલને 8 લાખ રૂપિયાની બજાર કિંમતની જીવનરક્ષક દવાઓનું નિઃશુલ્‍ક વિતરણ

vartmanpravah

નરોલીમાં નવનિર્મિત બીલ્‍ડીંગ પર કામદારનું પડી જતા મોત

vartmanpravah

દાનહ એક્‍સાઇઝ વિભાગે ખેરડીથી ગેરકાયદેસર દારૂ-બિયર ભરેલ ટેમ્‍પા સહિતનો રૂા.20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં પોસ્‍ટર કોન્‍ટેસ્‍ટનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment