Vartman Pravah
દમણ

ભામટી પ્રગતિ મંડળ દ્વારા આયોજીત ગણપતિ મહોત્‍સવનું ભક્‍તિભાવ સાથે વિસર્જન

અઢી દિવસના ગણપતિ મહોત્‍સવ દરમિયાન ભજન-કિર્તન અને ગણપતિ આરાધના સાથે ભક્‍તિમય બનેલો સમગ્ર માહોલ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 13
ભામટી પ્રગતિ મંડળ દ્વારા આયોજીત ગણેશ મહોત્‍સવનું ગઈકાલે રવિવારના દિવસે વિસર્જન કરવામાં આવ્‍યું હતું. અઢી દિવસના ગણપતિ મહોત્‍સવ દરમિયાન ભજન-કિર્તન અને ગણપતિ આરાધના સાથે સમગ્ર માહોલ ભક્‍તિમય બન્‍યો હતો. ભામટી પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ દમણિયા, મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી શર્મિલા પરમાર, પૂર્વ પ્રમુખ શ્રી અનિલભાઈ દમણિયા, કોષાધ્‍યક્ષ શ્રી પ્રિતમ રાઠોડ, મહામંત્રી શ્રી જેસલ પરમાર તેમજ વડીલો અને યુવાનોની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા તન મન અને ધનથી પ્રયાસ કર્યા હતા.

Related posts

દમણ જિલ્લાનું ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ આપત્તિના સામના માટે સજ્જ : એનડીઆરએફ અને કોસ્‍ટ ગાર્ડ સાથે સફળ સંકલન

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ બરકરાર: હવે સંઘપ્રદેશના આકાશને આંબતા વિકાસને કોઈ રોકી નહી શકે

vartmanpravah

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગના ખાનગીકરણની સાથે ઉભા થયેલા અનેક પ્રશ્નો…

vartmanpravah

દમણ જિલ્લા કોળી સમાજના કાર્યકારી પ્રમુખ તરીકે જયંતિભાઈ પટેલની બે માસ માટે વરણીઃ ફક્ત પ્રમાણપત્ર ઉપર હસ્તાક્ષર કરવાનો અધિકાર

vartmanpravah

મનુષ્‍ય અથવા જીવને ભગવાન શિવ તરફ લઈ જવાનો સૌથી પવિત્ર માર્ગ છે શિવ મહાપુરાણની કથાઃ પ.પૂ.મેહુલભાઈ જાની (ખેરગામવાળા)

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસને ભીમપોર ખાતે એક કિ.મી. લાંબી નહેર ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામોનું કરેલું ડિમોલીશન

vartmanpravah

Leave a Comment