October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત પારડી અને ઉમરગામ રોશનીના શણગારથી દીપી ઉઠયુ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.14: વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની 23 વર્ષની સંકલ્‍પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા રાજ્‍ય સરકાર દ્વારા સમગ્ર રાજ્‍યમાં તા.7 ઓક્‍ટોબરથી 15 ઓક્‍ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણી થઈ રહીછે. જેના ભાગરૂપે વલસાડ જિલ્લા કલેક્‍ટરશ્રી નૈમેષ દવેના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયુ છે. જે અંતર્ગત પારડી અને ઉમરગામ નગરપાલિકા દ્વારા મનમોહક સુશોભન તથા લાઈટીંગ કરી ટાઉનને અનેરો શણગાર કરવામાં આવ્‍યો છે. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત સમગ્ર પરિસરને લાઈટિંગથી શણગારવામાં આવ્‍યું છે. આજુબાજુના ગ્રામજનો આ સ્‍થળોની મુલાકાત લઈ આનંદની લાગણી અનુભવી રહ્યા છે.

Related posts

વાપી ડુંગરામાં ભાગવત સપ્તાહ આયોજન અંતર્ગત સત્‍સંગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ પોસ્‍કો કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી

vartmanpravah

થેલેસેમિયાથી પીડાતી વલસાડની ૧૦ વર્ષીય બાળકીનો જીવ બચાવવા ૧૩ વર્ષીય મોટી બહેન ડોનર બનતા બોન મેરો ટ્રાન્સ્પલાન્ટ કરાયુ

vartmanpravah

નિર્માણ યોજનાઓની સ્વીકૃતિ ભવન અનુમોદન માટે દાનહ પીડીએ વિભાગ અને બેંક ઓફ બરોડા વચ્‍ચે એમઓયુ થયા

vartmanpravah

વાપી જકાતનાકા-ફાટક રોડ ઉપર અતુલ સોસાયટી પાસે અંડરપાસ બનશે : કામગીરી માટે રોડ વન-વે થશે

vartmanpravah

દમણ ખાતે ‘ઈન્‍ડિયા ડે’માં ઉમટેલો માનવ મહેરામણઃ પેદા થયેલો ઉત્‍સવનો માહોલ

vartmanpravah

Leave a Comment