January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા તાલુકાના કરચોંડ જિ.પં.માં આવતા ગામોમાં ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના ઉપસ્‍થિતિમાંરસ્‍તાનું ખાતમુહૂર્ત કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: કપરાડા તાલુકાના કરચોંડ જિલ્લા પંચાયતમાં આવતાં ગામોમાં કપરાડા મત વિસ્‍તારના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના ઉપસ્‍થિતિમાં કરચોંડ, વારોલીજંગલ, બુરવડ, ફતેપુર, પિપરોની જેવા ગામોમાં રસ્‍તાનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. રસ્‍તાનું ખાતમુહૂર્ત કરતા ગામના લોકોમાં ખુશી જોવા મળી હતી. ગામોના લોકો દ્વારા જીતુભાઈ ચૌધરીનો આભાર માન્‍યો હતો. ખાતમુહૂર્ત પ્રસંગે કરચોંડ જિલ્લા પંચાયતના સભ્‍ય ભગવાનભાઈ બાતરી ગામના આગેવાનો અને અનેક લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી સલવાવ હાઈવે ઓવરબ્રિજ પાસે લક્‍ઝરી બસમાં દારૂના જથ્‍થા સાથે એક ઝડપાયો

vartmanpravah

ધરમપુરની સ્‍ટેટ હોસ્‍પિટલમાં દીકરી વધામણાં કીટ વિતરણ કરાયું

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા ખખડધજ બનેલા મુખ્‍ય રસ્‍તાઓના નવીનિકરણના કામનો કરાયેલો પ્રારંભ

vartmanpravah

વલસાડ જિલ્લામાં આજે કોરોનાના નવા 21 કેસ નોંધાયા

vartmanpravah

દીવ જિલ્લાને એનઆરએચએમમાં ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરવા બદલ મળેલા પ્રધાનમંત્રી પુરસ્‍કારને પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સુપ્રત કરતા કલેક્‍ટર ફરમન બ્રહ્મા

vartmanpravah

ધરમપુર સ્‍પે.કોર્ટનો ચુકાદો : પૂત્રી ઉપર વારંવાર દુષ્‍કૃત્‍ય કરી ગર્ભવતી બનાવનાર બાપને આજીવન કેદની સજા ફટકારી

vartmanpravah

Leave a Comment