October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

દમણવાડા ગ્રા.પં.એ ગણેશોત્‍સવ દરમિયાન પૂજાવિધિ માટે ચડાવેલા ફૂલોનો ખાતર બનાવવા શરૂ કરેલો ઉપયોગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 21
દમણવાડા ગ્રામ પંચાયતે પોતાની વર્મીકમ્‍પોસ્‍ટ સાઈટ ઉપર ગણેશોત્‍સવ દરમિયાન પૂજાવિધિ માટે ચડાવેલ ફૂલોનો ઉપયોગ ખાતર બનાવવા માટે કર્યો છે. દમણવાડા પંચાયતના વર્મીકમ્‍પોસ્‍ટ સાઈટ ઉપર તૈયાર પીઠમાં આ ફૂલોના કચરાને ઠાલવી નવતર પ્રયોગ શરૂ કર્યો છે.
દમણવાડા ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મીટનાના નેતૃત્‍વમાં પંચાયતની ટીમ વર્મીકમ્‍પોસ્‍ટ બનાવવા માટે પોતાનો તનતોડ પ્રયાસ કરી રહી છે.

Related posts

દીવમાં શ્રાવણી અમાસે પીપલના ઝાડ ઉપર પિતૃઓને તર્પણ કરવામાં આવ્‍યું

vartmanpravah

ધરમપુર ખાડા ગામે ખેતરમાંથી પાણીનું એન્‍જિન ચોરી જનાર ત્રણ ઝડપાયા

vartmanpravah

કળિયુગમાં હવે ભગવાન પણ નથી રહ્યા સુરક્ષિત: ખુંટેજમાં એક જ રાતે ત્રણમંદિરના તાળા તૂટયા

vartmanpravah

વલસાડમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોની ચકસણી કરાઈ

vartmanpravah

ધ્‍વજને આડા-અવળા ના ફેંકતા નોટીફાઈડ વાપી કલેકશન સેન્‍ટરને પહોંચાડવાની જાહેર અપીલ

vartmanpravah

ધરમપુર મોટી ઢોલડુંગરી ગામે પરંપરાગત પ્રકૃતિ અને ગામદેવીની પૂજા કરાઈ

vartmanpravah

Leave a Comment