(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.03: વલસાડ જિલ્લાનાધમડાછાના રહેવાસી હિતેન્દ્રભાઈ મગનભાઈ કોથાકરની સુપુત્રી વાંશિકાને મુંબઈની અંડર 13 ક્રિકેટ ટીમમાં સ્થાન મળતા તેઓએ પોતાનું નામ રોશન કર્યું છે. સાથે સાથે માહ્યાવંશી સમાજને પણ ગૌરવ અપાવવા બદલ તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
વંશીકા રાઇટમ ફાસ્ટ બોલર હોય તેવો ખૂબ પ્રગતિ કરી ઈન્ડિયન મહિલા ટીમમાં સ્થાન મેળવે એવી શુભેચ્છા પાઠવી હતી.
