December 1, 2025
Vartman Pravah
દમણ

આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં કાનૂની જાગૃતતા શિબિરનું આયોજન

સાંજે 6:15 કલાકે વિવિધ ધારાશાષાીઓ દ્વારા વિવિધ કાયદાઓની અપાનારી જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 22
રાજ્‍ય કાનૂની સેવા પ્રાધિકરણ દમણ અને એડવોકેટ બાર એસોસિએશનનાસહયોગથી આવતી કાલે સાંજે 6:15 કલાકે દમણવાડા ગ્રામ પંચાયતમાં કાનૂની જાગૃતતા શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમમાં એડવોકેટ શ્રી ઉદય પટેલ, ડો. હેમિંગ અગ્રવાલ તથા એડવોકેટ શ્રી જીમી પટેલ વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન આપશે.
આ બાબતની જાણકારી રાજ્‍ય કાનૂની સેવા પ્રાધિકરણ દમણના કો-મેમ્‍બર સેક્રેટરી શ્રી એ.પી.કોકાટેએ એક અખબારી યાદી દ્વારા આપી છે.

Related posts

વાપીમાં પ્રથમ નોરતાથી જ સૂર, તાલ અને થનગનાટ સાથે ખેલૈયાઓએ કરેલી ઠેર ઠેર જમાવટ

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડીમાં કોવિડ-19ને કારણે મૃત્‍યુ પામેલા વ્‍યક્‍તિઓના નજીકના સંબધિત પરિજનોને રૂપિયા પચાસ હજારની સહાય આપવા બહાર પડાયેલું જાહેરનામું

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનો ઋણીઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

દત્તક ગ્રહણ સંસ્‍થા દ્વારા નિવાસી નાયબ કલેક્‍ટર ચાર્મી પારેખના હસ્‍તે બાળકને દત્તક અપાયું

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડીમાં સમગ્ર દેશ માટે મોડેલ બનવાની ક્ષમતા : નીતિ આયોગના સભ્‍ય અને ટીમનું નિરીક્ષણ

vartmanpravah

મૃતક વ્‍યક્‍તિના વાલી/વારસો, સગાં-સંબંધીઓએ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવો

vartmanpravah

Leave a Comment