January 28, 2026
Vartman Pravah
Breaking Newsવલસાડ

કપરાડા કરચોંડમાં તુલસી નદીના કોઝવે પર પાણી ફરી વળતાં અંતિમ સંસ્‍કાર માટે શબ કેડ સમા પાણીમાંથી લઈ જવા લોકો લાચાર

વલસાડ સારંગપુરમાં પીકઅપ ટેમ્‍પો ઉભેલી બસને અથડાતા ગંભીર અકસ્‍માત સર્જાયો : 20 થી વધુ ઘાયલ
પેટા
ધરમપુરના અંતરિયાળ વિસ્‍તારમાંથી મજુરો બેસાડી ટેમ્‍પો આવી રહ્યો હતો : 108 ની ત્રણ એમ્‍બ્‍યુલન્‍સ દોડી
(વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો)
વાપી, તા.24
વલસાડ નજીક સારંગપુર સીમમાં મુસાફરો માટે ઉભી રહેલી બસને પુર ઝડપે આવી રહેલો ટેમ્‍પો બસ સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
વલસાડ નજીક શુક્રવારે સવારે સારંગપુરની સીમ પાસે એસ.ટી. બસ નં.જીજે 18 3952 મુસાફરો માટે થોભી હતી તે દરમિયાન સામેથી બેફામ આવી રહેલ પીકઅપ ટેમ્‍પા નં.જીજે 21 ટી 6755ના ચાલકે પીકઅપ ટેમ્‍પાને બસ સાથે ધડાકાભેર અથડાવ્‍યો હતો. અકસ્‍માતમાં 20 ઉપરાંત મજુરો ઘાયલ થયા હતા. અકસ્‍માતની જાણ થતા 108ની ત્રણ એમ્‍બ્‍યુલન્‍સ ઘટના સ્‍થળે પહોંચી હતી અને ઘાયલોને તાત્‍કાલિક ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

Related posts

નવસારીના નાગધરા ગામે ડ્રોન ટેકનોલોજીથી નેનો યુરિયા છંટકાવ કરવામાં આવ્યો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નાગવા ખાતેના G20ના પ્રતિનિધિઓના આવાસ સ્થળની લીધેલી મુલાકાત

vartmanpravah

વલસાડ સાયન્‍સ કોલેજ પાસેથી 14 થી 20 વર્ષની યુવતિના માનવ કંકાલના અવશેષો મળી આવ્‍યા

vartmanpravah

નગવાસથી સુરજીભાઇ ગુમ

vartmanpravah

જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દમણ કલેક્‍ટર કચેરીમાં બેઠક યોજાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના આધારિત જલ સંચયના જિલ્લામાં થયેલા કામોની કેન્દ્ર સરકારના જલશક્તિ મંત્રાલયના સેન્ટ્રલ નોડલ ઓફિસરે મુલાકાત લીધી

vartmanpravah

Leave a Comment