August 31, 2026
Vartman Pravah
દમણ

જન્‍મ દિન નિમિત્તે પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલને અભિનંદન પાઠવતા દમણ જિ.પં.ના બાંધકામ સમિતિના અધ્‍યક્ષ રીનાબેન અને હરિશભાઈ પટેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 05
દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપના પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલના જન્‍મ દિન નિમિત્તે આજે દમણ જિલ્લા પંચાયતના જાહેર બાંધકામ વિભાગના અધ્‍યક્ષ શ્રીમતી રીનાબેન પટેલ અને ભાજપના નેતા શ્રી હરિશભાઈ પટેલે અભિનંદન આપી શુભકામના પાઠવી હતી.
દમણ જિ.પં.ના બાંધકામ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી રીનાબેન પટેલ અને શ્રી હરિશભાઈ પટેલ દંપત્તિએ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલના જન્‍મ દિને અગામી દાનહ લોકસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની પ્રચંડ બહુમતિથી વિજયી થવાની પણ કામના કરી હતી.

Related posts

દમણવાડા પંચાયતના પટાંગણમાં પરિયારી અને દમણવાડાના લોકોને આપવામાં આવી મફત કાનૂની સલાહ

vartmanpravah

દાનિક્‍સ અધિકારીઓની બદલી અને વિભાગોમાં ફેરબદલ

vartmanpravah

દાનહ લોકસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં તંત્ર સક્રિયઃ અત્‍યાર સુધી રૂા.46 લાખ રોકડા અને રૂા.9 લાખનો જપ્ત કરાયેલો દારૂ

vartmanpravah

‘હર ઘર તિરંગા’ ઝૂંબેશ અંગે રાત્રિ ચોપાલ

vartmanpravah

દમણની કેટલીક ગ્રામ પંચાયતોની ગ્રામસભામાં કલેક્‍ટર રાજાવત અને તેમની ટીમે આપેલી આકસ્‍મિક હાજરી

vartmanpravah

સંઘપ્રદેશમાં ઉત્તર ભારતીય હિન્‍દુ સમાજ દ્વારા આયોજીત ઉત્તર ભારતીય પ્રીમિયર લીગ સીઝન-1નું સમાપન : વિષ્‍ણુ ઇલેવન વિજેતા પ્રયાગ ટાઈગર્સની ટીમ ઉપ વિજેતા

vartmanpravah

Leave a Comment