(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19
દાનહમાં બે પંચાયતના સભ્યોની સીટ ખાલી થતા એની પેટા ચૂંટણી 17મી ઓક્ટોબરના રોજ યોજાઈ હતી. જેની મત ગણતરી 20મી ઓક્ટોબરના રોજ સચિવાલય ખાતે થનાર હતી. જેને દાનહ ચૂંટણીવિભાગ દ્વારા રદ કરવામા આવેલ છે.
કૌચા અને ગલોન્ડા પંચાયત સભ્યની પેટાચૂંટણીની મત ગણતરી હવે 1લી નવેમ્બરને સોમવારના રોજ કરવામા આવશે.