January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં આજે દારૂબંધી નથીઃ રાબેતા મુજબ દારુ-બિયર મળશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 19
દાદરા નગર હવેલી જિલ્લાની કૌંચા ગ્રામ પંચાયતના વોર્ડ નં.6, ગલોન્‍ડા ગ્રામ પંચાયતના વોર્ડ નં.3 અને દીવ જિલ્લા પંચાયતના વોર્ડ નં.6ની પેટા ચૂંટણીની મત ગણતરી 20મી ઓક્‍ટોબર-2021ની જગ્‍યાએ હવે 1લી નવેમ્‍બર, 2021ના રોજ થવાની હોવાથી 20મી ઓક્‍ટોબરના રોજ પ્રદેશમાં જાહેર કરેલ દારૂબંધી હવે 1લી નવેમ્‍બર, 2021ના રોજ રહેશે. તેથી 20મી ઓક્‍ટોબર, 2021ના રોજ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં રાબેતા મુજબ દારૂ-બિયર મળતો રહેશે.

Related posts

આજે સેલવાસ રીંગરોડ-ઉલટન ખાતે હિન્‍દુસ્‍તાન પેટ્રોલિયમના ક્રિષ્‍ણા પેટ્રોલિયમનું ઉદ્‌ઘાટન

vartmanpravah

સિમેન્‍ટ અને પતરા ખરીદી બાદ પૈસા નહીં ચુકવવાના કેસમાં વલસાડ સેગવીનો સરપંચ જેલ ભેગો

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં પોલીસ દ્વારા વાહન ચેકીંગ મેગા ડ્રાઈવનો આજથી આરંભ

vartmanpravah

કુંભઘાટ કપરાડાથી નાનાપોંઢા 5 કી.મી. સુધી જૈવિક કચરો નિરોધની ચાદર પથરાઈ

vartmanpravah

દમણ જિ.પં.ના સોમનાથ-એના સભ્‍ય અને બાંધકામ સમિતિના અધ્‍યક્ષ રીનાબેન હરીશભાઈ પટેલે આગવી રીતે ઉજવેલો પોતાનો જન્‍મદિવસ

vartmanpravah

ધરમપુર માલનપાડામાં કોસ્‍મેટિક ગોડાઉનમાં થયેલી 9 લાખની ચોરીનો ભેદ પોલીસેઉકેલ્‍યો

vartmanpravah

Leave a Comment