October 14, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ નગરપાલિકાના સીઓ તરીકે ચાર્મી પારેખે સંભાળ્‍યો ચાર્જ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.06
સેલવાસ આરડીસીના ચાર્જ સાથે દાનિક્‍સઓફિસર સુશ્રી ચાર્મી પારેખને પાલિકા ચીફ ઓફિસરનો પણ ચાર્જ આપવામા આવ્‍યો છે. જેઓએ સોમવારના રોજ પાલિકા કચેરી પર આવી ચાર્જ સંભાળી લીધો હતો. પાલિકા ચીફ ઓફિસરનો પણ ચાર્જ સંભાળતા સુશ્રી ચાર્મી પારેખનું પાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ સહિત સભ્‍યો અને સ્‍ટાફે પુષ્‍પગુચ્‍છ આપી સ્‍વાગત કરી શુભેચ્‍છા પાઠવી હતી.
આ અવસરે નવનિયુક્‍ત સીઓ સુશ્રી ચાર્મી પારેખે જણાવ્‍યું હતું કે, શહેરી વિકાસ, સ્‍માર્ટ સીટી પ્રોજેક્‍ટમા ંસીઓ તરીકે અમારો સંપૂર્ણ સહયોગ રહેશે અને શહેરના વિવિધ વિકાસના કામોને પણ અમારી ટીમ સાથે મળી આગળ ધપાવીશું.

Related posts

ઉમરગામ પાલિકાની આજરોજ મળેલી સામાન્‍ય સભામાં સરકારી જમીન ઉપર અતિક્રમણનો મુદ્દો અગ્રેસર

vartmanpravah

સમયાંતરે બંધ રહેતો ઉદવાડા રેલવે ફાટક કાલથી ફરી 20 દિવસ માટે બંધ

vartmanpravah

દમણ-દીવના સાંસદને જ કેમ વિકાસ દેખાતો નથી?

vartmanpravah

દીવ નગરપાલિકાના નવનિયુક્‍ત પ્રમુખ શ્રીમતી હેમલતાબેન દિનેશભાઈ સોલંકી અને ઉપ પ્રમુખ શ્રી હરેશભાઈ કાપડિયાની શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સેલવાસની નમો મેડિકલ કોલેજમાં નોકરી અપાવવાના બહાને લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડીઃ બે વ્‍યક્‍તિઓની પોલીસે કરેલી અટકાયત

vartmanpravah

વલસાડમાં રાત્રે મેઘરાજાની ધુંઆધાર બેટીંગઃ શહેરના મોટાભાગના વિસ્‍તારો પાણીમાં ગરકાવ

vartmanpravah

Leave a Comment