October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘ભારત રત્‍ન’ વિશ્વ વિભૂતિ ડો. બાબા સાહેબ આંબેડકરને અર્પિત કરેલી પુષ્‍પાંજલિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06
દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં આજે ભારતના બંધારણ નિર્માતા ‘ભારત રત્‍ન’ ડો. બાબા સાહેબ આંબેડકરના 66મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે પુષ્‍પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
સરપંચ શ્રી મુકેશ ગોસાવી, ભામટી પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ દમણિયા, સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયાની મોટી દમણ શાખાના નિવૃત્ત ચીફ મેનેજર શ્રી ગણેશભાઈ પટેલ, પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મીટના, શ્રી વિપુલ રાઠોડ, શ્રી રોહિત ગોહિલ, શ્રી સુલેખ દમણિયા સહિત ગ્રામ પંચાયત વિસ્‍તારના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લાના યાત્રાધામો અને ધાર્મિક સ્‍થળોને હરિયાળા બનાવવા માટે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાશે

vartmanpravah

મોતી બનેલાં એ આંસુઓ છત્રપતિની કરુણાના હારમાં કયારે ગૂંથાઈ ગયા તે ખુદને પણ ખબર ન પડી!

vartmanpravah

વાંકી નદી બ્રિજ કામગીરીમાં ફરજ બેદરકારી બદલ માર્ગ-મકાનના 3 ઈજનેરોને ફરજ મોકુફ કરાયા

vartmanpravah

શહાદાના ઈસમે સેલવાસ-નરોલી રોડ દમણગંગા નદીના બ્રિજ ઉપરથી ઝંપલાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

દાનહના અથાલની માર્બલ કંપનીમાં કામ કરતી વખતે ક્રેઈનનો હુક તૂટતા દબાઈ જતા કામદારનું મોત

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં રાષ્‍ટ્રીય એકતા દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment