October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

ભામટી પ્રગતિ મંડળે ‘ભારત રત્‍ન’ ડો. બાબા સાહેબ આંબેડકરને અર્પિત કરેલા શ્રદ્ધા સુમન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06
‘ભારત રત્‍ન’ ડો. બાબા સાહેબ આંબેડકરના 66મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે ભામટી પ્રગતિ મંડળે પુષ્‍પાંજલિ અર્પિત કરી શ્રદ્ધાંજલિ આપી હતી.
ભામટીના કોમ્‍યુનિટિ હોલ ખાતે સાંજે 6 વાગ્‍યે આયોજીત કાર્યક્રમમાં ભામટી પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ દમણિયા, દમણ જિલ્લામાહ્યાવંશી સમાજના કાર્યવાહક પ્રમુખ અને વિદ્યુત વિભાગના સહાયક એન્‍જિનિયર શ્રી અનિલભાઈ દમણિયા, ભામટી મહિલા પાંખના અધ્‍યક્ષ શ્રીમતી શર્મિલાબેન પરમાર, સરપંચ શ્રી મુકેશ ગોસાવી સહિત ગ્રામજનોએ ઉપસ્‍થિત રહી ભારત રત્‍ન ડો. બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

Related posts

દાદરા નગર હવેલીમાં ભૂતપૂર્વ વડાપ્રધાન સ્‍વ.ઈન્‍દિરા ગાંધીની પુણ્‍યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવાનું ભુલાયું

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં રાતે બેફામ દોડતી બે બાઈક ભટકાતા ગંભીર અકસ્‍માત : એકનું મોત બે ઘાયલ

vartmanpravah

કે.બી.એસ. એન્‍ડ નટરાજ કોલેજનો એન.એસ.એસ. કેમ્‍પ યોજાયો

vartmanpravah

દીવમાં ત્રણ દિવસ સુધી દારૂની દુકાનો બંધ રહેશેઃ મંગળવારે સાંજે 6 વાગ્‍યાથી ડ્રાય ડે શરૂ થશે

vartmanpravah

વાપી વી.આઈ.એ.ના પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલએ વિધિવત ચાર્જ સંભાળ્‍યોઃહવે વિવિધ કમિટીની રચના કરાશે

vartmanpravah

જગન્નાથ યાત્રાને લઈ પારડી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક મળી

vartmanpravah

Leave a Comment