October 14, 2025
Vartman Pravah
Breaking Newsદેશ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના કદમતટાપુની લીધેલી મુલાકાતઃ વિવિધ પ્રોજેક્‍ટોનું કરેલું નિરીક્ષણ અનેમુલ્‍યાંકન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
લક્ષદ્વીપ, તા.10
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે લક્ષદ્વીપના કદમત ટાપુની મુલાકાત લીધી હતી. 9.3 કિલોમીટરની લંબાઈ અને 1.પ કિલોમીટરની પહોળાઈ સાથે 25 ચો.કિ.મી.માં પથરાયેલા કડમત ટાપુના વિકાસ માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શરૂ કરેલી વિવિધ યોજનાઓનું પણ મુલ્‍યાંકન કર્યુ હતું.
અત્રે નોંધનીય છે કે, લક્ષદ્વીપના ઈતિહાસમાં પહેલી વખત તમામ ટાપુઓની વિશેષતાના આધારે વિકાસ પ્રોજેક્‍ટોનું આયોજન થઈ રહ્યું છે. જેનો લાભ છેવટે આ પ્રદેશના સ્‍થાનિકોને ભરપૂર મળશે એવું આકલન પણ વ્‍યક્‍ત થઈ રહ્યું છે.

Related posts

vartmanpravah

આજથી વાપીની રોફેલ કોલેજમાં ફરી એકવાર કોવિડ કેર સેન્‍ટર કાર્યરત થશે

vartmanpravah

વલસાડ જોરાવાસણ ઊંડાચ ગામને જોડતો ખરેરા નદીનો કોઝવે અઠવાડીયાથી ડુબાણમાં

vartmanpravah

ચીખલી પીપલગભાણની ખરેરા નદીમાં ડૂબી જવાથી ૧૧ વર્ષીય બાળકનું મોત

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડીના તીરંદાજી સંઘના ચીફ પેટ્રન તરીકે દિપક પ્રધાનની કરાયેલી નિમણૂક

vartmanpravah

કેન્‍દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરનું પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દિપેશભાઈ ટંડેલનાનેતૃત્‍વમાં દમણ પ્રદેશ કાર્યાલય ખાતે ઉષ્‍માભર્યું અભિવાદન

vartmanpravah

Leave a Comment