Vartman Pravah
Breaking Newsસેલવાસ

આજે કચીગામ જય ભીખી માતા અને દુધી માતાના મંદિરનો પ્રાણ પ્રતિષ્‍ઠાનો કાર્યક્રમ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 12
દમણના કચીગામ કાછલ ફળિયા ખાતે વિક્રમ સંવંત 2078ના માગશર સુદ 10ને સોમવાર તા. 13/12/2021ના રોજ જય ભીખી માતા તથા દુધી માતાના નવનિર્મિત મંદિરનો ભવ્‍ય પ્રાણ પ્રતિષ્‍ઠાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
જેમાં સવારે 8.30 વાગ્‍યે પૂજા-અર્ચના કરવામાં આવશે, ત્‍યારબાદ સવારે11.45 કલાકે મૂર્તિ પ્રાણ પ્રતિષ્‍ઠા કાર્યક્રમ યોજાશે ત્‍યારબાદ 12.30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.
ઉપરાંત સાથે 8.30 કલાકે લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં રાજ મ્‍યુઝીકના સથવારે કલાકાર મનીષા વસાવા પોતાની મધુર વાણીમાં શ્રોતા સમક્ષ ભજન રજૂ કરશે. આ શુભ પ્રસંગે સર્વ ભાવિક ભક્‍તોને આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

શીખ સમુદાયના બહાદુર બાળકોની શહાદતની યાદમાં 26 ડિસેમ્‍બરના દિવસને ‘વીર બાળ દિવસ’ જાહેર કરવા બદલ દમણ-દીવ શીખ સમાજે પીએમ મોદીનો માનેલો આભાર

vartmanpravah

વલસાડ તાલુકાના નાની સરોણ ખાતે કલેકટરના અધ્‍યક્ષ સ્‍થાને રાત્રિસભા યોજાઈ

vartmanpravah

શ્રી વલ્લભ સંસ્‍કારધામ ડે બોર્ડિંગ સ્‍કૂલમાં વિદ્યાર્થીઓનું હર્ષોલ્લાસ અને ઉત્‍સાહભેર કરાયેલું સ્‍વાગત

vartmanpravah

વલસાડના હિંગરાજમાં ન્‍હાવા પડેલ પાંચ પૈકી બે કિશોરો ડૂબી ગયા : ગામમાં શોકની કાલીમા

vartmanpravah

વાપી બલીઠા પાસે માલગાડી સામે અજાણ્‍યા યુવાને પડતુ મુકી આપઘાત કર્યો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણના કચીગામ ખાતે કંઠેશ્વર મહાદેવના મંદિરમાં કરેલી પૂજા-અર્ચના

vartmanpravah

Leave a Comment