January 17, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

આજે બિન્‍દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12
દાદરા નગર હવેલીના બિન્‍દ્રાબિન ગામે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર સંસ્‍થાન દ્વારા તા.13 ડિસેમ્‍બરને સોમવારના રોજ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે.
જે સંદર્ભે તા.12મી ડિસેમ્‍બરને રવિવારના રોજ સવારે 9.00 વાગ્‍યે યજ્ઞ બાદમાં 11.00વાગ્‍યે શોભાયાત્રા કાઢવામા આવશે. તા.13મી ડિસેમ્‍બરના રોજ સવારે 9.00વાગ્‍યાથી બપોરે 1.00 વાગ્‍યા દરમ્‍યાન મૂર્તિ પ્રાણ-તિષ્ઠા બાદમાં ભાવિક ભક્‍તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામા આવેલ છે.
તડકેશ્વર મહાદેવ મંદિર સંસ્‍થાનના ટ્રસ્‍ટીઓ દ્વારા પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્‍સવમાં પધારવા માટે ભાવભીનુ આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

દમણમાં છેલ્લા 9 મહિનાથી બંધ રહેલી કન્‍સ્‍ટ્રક્‍શન, એન.એ. સહિતની જમીનને લગતી પરમિશનો આપવા કરાયેલો પ્રારંભ

vartmanpravah

ત્રણ રાજ્‍યની ચૂંટણીમાં ભાજપની ભવ્‍ય જીત થતા ચીખલી ચાર રસ્‍તા ઓવરબ્રિજ નીચે ભાજપ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી વિજય ઉત્‍સવ મનાવ્‍યો

vartmanpravah

એકશન એઈડ અને આદિવાસી એકતા પરિષદના ઉપક્રમે ધરમપુરમાંસ્ત્રી હિંસા વિરૂધ્‍ધ અભિયાનનો પ્રારંભ

vartmanpravah

આજે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિવસ ઉજવણી ઉપક્રમે વાપીમાં વિવિધ સેવા કાર્યો યોજાશે

vartmanpravah

ચીખલીના ફડવેલ ગામે દસેક ફૂટ લાંબો અજગર રેસ્‍કુય કરાયો

vartmanpravah

દાનહના મહારાષ્ટ્ર જન સેવા સંગઠન દ્વારા મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની જન્‍મ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment