December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત આજે દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં રાષ્‍ટ્રીય ઊર્જા સંરક્ષણ સપ્તાહનો સમાપન કાર્યક્રમ

દાનહ અને દમણ-દીવની સ્‍ટેટ ડેઝીગ્નેટેડ એજેન્‍સી દ્વારા કાર્યક્રમનું થનારુ આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની સ્‍ટેટ ડેઝીગનેટેડ એજેન્‍સી દ્વારા દમણના વિદ્યૃત વિભાગના ઉપક્રમે આવતીકાલે સવારે 10.30 વાગ્‍યે રાષ્‍ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.
આ ઉજવણી રાષ્‍ટ્રીય ઊર્જા સંરક્ષણ સપ્તાહ માટે તા. 8થી 14 ડિસેમ્‍બરના ઉપલક્ષમાં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત’ દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં સમાપન સમારંભનુંઆયોજન કરવામાં આવેલ છે.
ઊર્જા સંરક્ષણની માહિતી મેળવવા માટે આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા સ્‍ટેટ ડેઝીગનેટેડ એજેન્‍સીના મુખ્‍ય કાર્યકારી અધિકારીએ અપીલ કરી છે.

Related posts

શ્રી ખોડલધામ યુવા સમિતિના હોદ્દેદારો દ્વારા વન સ્‍વચ્‍છતા તથા વન શિબિર યોજાઈ

vartmanpravah

કોરોનાના વધતા સંક્રમણને લઈ પ્રશાસનનો મોટો નિર્ણય : આગામી રવિવારથી વલસાડમાં રવિવારી બજાર બંધ

vartmanpravah

વલસાડ પારનેરા કોમ્‍પલેક્ષમાં લાગેલી આગમાં બે મોત: મણીબા કોમ્‍પલેક્ષને નોટિસ ફટકારાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં આજે રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને વિકાસ સપ્તાહની ઉજવણી થશે

vartmanpravah

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મોદી@20 પુસ્‍તકની ગુજરાતી આવૃત્તિનું કરેલું વિમોચન

vartmanpravah

વલસાડ જિલ્લાના પેન્‍શનરોએ વાર્ષિક હયાતીની ખરાઇ કરાવી લેવી

vartmanpravah

Leave a Comment