October 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

નાની દમણ વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા રામદાસ હોસ્‍પિટલમાં ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

પદ્મશ્રી ડો. એસ.એસ.વૈશ્‍ય અને ડો. રામદાસ દ્વારા ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પનું કરાયેલું ઉદ્‌ઘાટન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13
નાની દમણ વૈદિક ડેન્‍ટલ કોલેજના ચેરમેન પદ્‌મશ્રી ડૉ વૈશ્‍ય અને ડૉ. રામદાસ હોસ્‍પિટલના સહયોગથી આજે સવારે 9:00 થી 2:00 વાગ્‍યા સુધી ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કેમ્‍પનું ઉદ્‌ઘાટન પદ્‌મ શ્રી ડો. વૈશ્‍ય અને ડો. રામદાસ દ્વારા કરવામાં આવ્‍યું હતું.
જ્‍યાં વૈદિક ડેન્‍ટલ કૉલેજના ડૉક્‍ટરો દ્વારા 120 દરદીઓની તપાસ કરવામાં આવી હતી અને સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે. આ કામગીરીમાં ડૉ. ડિમ્‍પલ બજાજ, ડૉ. કળષ્‍ણ અગ્રવાલ, ડૉ. અજીત, ડૉ. પૂર્વા, ડૉ. દ્વાર્કેશેઅને ડો. રૂબીએ પોતાનો સંપૂર્ણ સહયોગ આપ્‍યો હતો.

Related posts

દાદરા નગર હવેલીમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

દાનહમાં બાંધકામને લગતી કામગીરીની પ્રક્રિયા ઓનલાઇન કરાઈ

vartmanpravah

સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવના વિદ્યાર્થીઓએ ઈન્‍ટર કોલેજ રેસલિંગ ચેમ્‍પિયનશિપમાં ગોલ્‍ડ મેડલ અને સિલ્‍વર મેડલ પ્રાપ્ત કરી ઉંચાઈના શિખરો સર કર્યા

vartmanpravah

દાદરા નગર હવેલી ‘‘વારલી સમાજ સંગઠન” દ્વારા પ્રદેશના સ્‍થાનિક આદિવાસીઓને ફેક્‍ટરીઓમાં નોકરીમાં પ્રાથમિકતા આપવા કલેક્‍ટરશ્રીને કરેલી રજૂઆત

vartmanpravah

સંઘપ્રદેશમાં વિધિવત્‌ ચોમાસાનો આરંભઃ વાવણીલાયક વરસાદ વરસતાં ખેડૂતોમાં આનંદની લાગણી

vartmanpravah

‘‘ટીબી મુક્‍ત ભારત અભિયાન 2025” અંતર્ગત વિશ્વ ટીબી દિવસ નિમિત્તે વાપી શહેર થી વાપી નોટીફાઈડ અંબામાતા મંદિર સુધી ટીબી નાબુદી માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment