Breaking Newsવાપીશ્રદ્ધાંજલી by vartmanpravahDecember 14, 20210 Share0 વાપી ગુંજન વન્દે માતરમ ચોકમાં તામિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં દેશના જાંબાઝ સીડીએસ બિપિન રાવત સહિત 11ના કરુણ મોત નિપજ્યા હતા તેથી વિવિધ હિન્દૂ સંઘઠનો દ્વારા શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.