March 29, 2024
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં ધોરણ-10 અને 1રના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16
દાદરા નગર હવેલીના માંદોની ગામે ધોરણ-10અને 1રના વિદ્યાર્થીઓના પરીક્ષાનું પરિણામ સારુ લાવવા માટે શાળાના આચાર્ય અને શિક્ષકોએ માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામા આવ્‍યું હતું.
જેમા માંદોની, ચિસદા, બેસદા, વાંસદા, સીંદોની અને ખેડપા ગામના બાળકો ભણવા આવે છે જેઓને કોઈપણ જાતનું ટયુશન મળતું નથી. જેના કારણે શાળાના શિક્ષકોએ પોતે બાળકોને પ્રોત્‍સાહિત કરવા માટે અને વાલીઓએ એમના બાળકોને કેવી રીતે એમના કાર્યોનું ધ્‍યાન રાખવામા આવે શિક્ષણ માટે યોગ્‍ય જરૂરી પ્રોત્‍સાહન આપવામા આવે અને પરીક્ષા દરમ્‍યાન વિદ્યાર્થીઓએ શું શું ધ્‍યાનરાખવું એ અંગે જાણકારી આપવામા આવી હતી.આ શિબિરમાં મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દીવ ખાતે નિર્ધારિત વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠકને સફળ બનાવવા પ્રદેશના અધિકારીઓએ શરૂ કરેલા શ્રેષ્‍ઠ પ્રયાસો

vartmanpravah

ડાંગ, ધરમપુર વિસ્‍તારમાં પાર, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્‍ટનો ભભુકેલો વિરોધ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ ભાજપ લઘુમતી મોરચાની રાષ્ટ્રીય વર્ચ્‍યુઅલ મીટિંગ યોજાઈ

vartmanpravah

સેલવાસમાં કેટલીક ઈલેક્‍ટ્રોનિક દુકાનોમાંથી સામાનની ખરીદીના દુકાનમાલિકોને ચેક આપીકરાયેલી છેતરપિંડી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ધૂમ્‍મસવાળુ વાતાવરણ

vartmanpravah

સાયલીની કેમકો કંપનીના કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાલ

vartmanpravah

Leave a Comment