January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દમણ નગર પાલિકા પ્રમુખ સોનલબેન પટેલે 61માં મુક્‍તિ દિવસ નિમિત્તે તિરંગો ફરકાવ્‍યો

સોનલબેને પટેલે દમણ અને દીવના લોકોને મુક્‍તિદિન પાઠવેલી શુભેચ્‍છા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 19
સંઘપ્રદેશ દમણ-દીવના 61માં મુક્‍તિ દિન નિમિત્તે દમણ નગર પાલિકા ખાતે નગર પાલિકા પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ દ્વારા ધ્‍વજારોહણ કરવામાં આવ્‍યું હતું.
આ અવસરે નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલે દમણની જનતાને મુક્‍તિ દિનની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે પાલિકા પ્રમુખ, અને કાઉન્‍સિલરોએ ઉપસ્‍થિત નગરપાલિકાના તમામ સ્‍ટાફ સહિત દમણ-દીવવાસીઓને અભિનંદન અને શુભેચ્‍છા પાઠવી હતી.
આ પ્રસંગે ડીએમસી પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, ડીએમસી સીઓ શ્રી અરુણ ગુપ્તા, કાઉન્‍સિલર શ્રી અસ્‍પી દમણિયા, શ્રી સોહિના રજનીકાંત પટેલ, રશ્‍મિબેન હળપતિ, નયના વાલોબો, શ્રીમતી ચંડોક જસવિન્‍દરરણજીત સિંહ, ડીએમસી સ્‍ટાફ હાજર રહ્યો હતો.

Related posts

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં પ્રિ- પ્રાયમરીના નાના ભુલકાઓનો પતંગોત્‍સવ ઉજવાયો

vartmanpravah

ડ્રગ્‍સકંટ્રોલ ડિપાર્ટમેન્‍ટે  દાનહના સેલવાસ નજીક વગર લાયસન્‍સે દવાનું વેચાણ કરતા બે મેડિકલ દુકાન ઉપર પાડેલો દરોડો

vartmanpravah

ધરમપુર એસ.ટી. ડેપોનો ટ્રાફિક ઈન્‍સ્‍પેક્‍ટર કન્‍ડક્‍ટરની રજા મંજૂર કરવા પેટે રૂા.200ની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

વલસાડમાં પ્રેમલગ્નના ચાર મહિના બાદ છૂટાછેડા માટે પતિ-પત્‍ની વચ્‍ચેના ઝઘડામાં પતિએ પત્‍નીનું ઢીમ ઢાળી દીધું

vartmanpravah

સલવાની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah

વલસાડ રેલવે કોલોનીમાં પોલીસને ધર્માંતરણની માહિતી મળતા કાફલો ધસી ગયો

vartmanpravah

Leave a Comment