January 16, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના દાનહ-દમણ-દીવ પ્રદેશના પ્રભારી વરુણ ઝવેરીએ લીધી મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશના પ્રભારી વરુણ ઝવેરીનું અટલ ભવન સેલવાસ ખાતે પ્રદેશ અધ્‍યક્ષ વિશાલ પટેલ ભાજપા યુવા મોર્ચાના પ્રદેશ જીલ્લા અને શહેર પદાધિકારી અને કાર્યકર્તા દ્વારા ભવ્‍ય સ્‍વાગત કરવામા આવ્‍યું હતું.
કાર્યક્રમ દરમ્‍યાન માર્ગદર્શન આપતા વરુણ ઝવેરીએ યુવા મોરચાના કાર્યોની સરાહના કરી હતી અને આજ પ્રકારે વધુ કાર્ય કરવા માટે પ્રેરિત કર્યા હતા. થ્રીડી પ્રદેશ ભાજપા યુવા મોર્ચા પ્રભારી બન્‍યા બાદ વરુણ ઝવેરીની આ પ્રથમ દાનહ દમણની મુલાકાત હતી.

Related posts

સંઘપ્રદેશની દરેક માધ્‍યમનીશાળાઓમાં મળનારા વિષય શિક્ષકોઃ પ્રશાસકશ્રીએ આપેલો ભરોસો

vartmanpravah

દાનહ એક્‍સાઇઝ વિભાગ દ્વારા ત્રણ જગ્‍યા પરથી ગેરકાયદેસર દારૂનો જથ્‍થો જપ્ત કરાયો

vartmanpravah

દાનહની લોકસભાની પેટા ચૂંટણી કોંગ્રેસ સંપૂર્ણ તાકાત સાથે લડશેઃ મહેશ શર્મા

vartmanpravah

રાનકુવામાં ત્રણ બકરીનો શિકાર બાદ કુકેરી ગામે ફરીથી બકરીનો શિકાર કરતા સ્‍થાનિકોમાં ગભરાહત

vartmanpravah

નવસારી જિલ્લામાં 28 થી 30 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ થયું

vartmanpravah

વલસાડ જિલ્લાના પ્રભારી સચિવ રેમ્‍યા મોહને પૂરઅસરગ્રસ્‍ત કાશ્‍મીરનગર-બરૂડીયાવાડની મુલાકાત લીધી

vartmanpravah

Leave a Comment