April 18, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દમણમાં વરકુંડ-એ ક્રિકેટ ક્‍લબ દ્વારા આયોજિત માહ્યાવંશી સમાજ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ 2022 યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02
દમણમાં વરકુંડ-એ ક્રિકેટ ક્‍લબ દ્વારા માહ્યાવંશી સમાજ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ 2022નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં માહ્યાવંશી સમાજની 40 ટીમોએ ભાગ લીધો હતો.
આ ક્રિકેટના ઉદ્‌ઘાટન સમારોહમાં દાનહ અને દમણ -દીવના ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ અગરિયા, દમણ જિલ્લા પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, જિલ્લા પંચાયત સભ્‍ય વર્ષિકાબેન પટેલ, વરકુંડ સરપંચ શ્રી કિરિટભાઈની ઉપસ્‍થિતિમાં ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આગમન થયું હતું. જેમાં દમણના લોકો અને અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આજુબાજુના માહ્યાવંશી સમાજે પણ આ ટૂર્નામેન્‍ટમાં ભાગ લીધો હતો.
આક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં તમામ વર્ગના લોકો રમશે, આ ટૂર્નામેન્‍ટ દર રવિવારે રમાશે. 2જી જાન્‍યુઆરી 2022થી શરૂ થશે આ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ 16 જાન્‍યુઆરી 2022 સુધી રમાશે.

Related posts

વાપી ચણોદમાં ટેમ્‍પો રિવર્સ કરતા અચાનક આગ લાગી: ડ્રાઈવરને કરંટ લાગતા ફેંકાઈ ગયો

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. ખાતે ‘ટોરેન્‍ટ પાવર આપણાં દ્વારે’ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયોઃ સ્‍થાનિક રહીશોએ ઉત્‍સાહભેર લીધેલો ભાગ

vartmanpravah

રખોલી પુલ પરથી વધુ એક યુવાને મોતની લગાવેલી છલાંગ

vartmanpravah

‘મને આપનો ચહેરો વ્‍યવસ્‍થિત રીતે જોવા દો. જેથી હું સ્‍વર્ગમાં જાઉં તો ત્‍યાં પણ તમને શોધી શકું!’

vartmanpravah

ગેરકાયદેસર દારૂનો જથ્‍થો પકડવા ગયેલ દાનહ એક્‍સાઈઝની ટીમ પર બુટલેગરોનો હુમલો

vartmanpravah

કલસરમાં સાથે કામ કરતી મહિલા સાથે કેમ વાત કરે છે કહી યુવકને માર મરાયો

vartmanpravah

Leave a Comment