October 14, 2025
Vartman Pravah
Breaking Newsવાપી

અંડર-19 રાજ્‍યકક્ષા કુસ્‍તી સ્‍પર્ધામાં સારસ્‍વત સ્‍કૂલ વિજેતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06
રમત-ગમત યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ કમિશનર યુવક અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દેવભૂમિ દ્વારકા ખાતે રાજ્‍ય કક્ષા શાળાકીય અંડર-19 કુસ્‍તી સ્‍પર્ધાનું આયોજન થયેલ હતું. જેમાં સારસ્‍વત ઈન્‍ટરનેશનલ એકેડમી, રાતા-વાપીમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ અનુક્રમે (1) પટેલ ક્રિશ, 74 કિ.ગ્રા.-સિલ્‍વર મેડલ (ર) પટેલ હેત 79 કિ.ગ્રા. સિલ્‍વર મેડલ (3) શુક્‍લા પ્રબલ 65 કિ.ગ્રા.-બ્રોન્‍ઝ મેડલ મેળવી સમગ્ર રાજ્‍ય કક્ષાની કુસ્‍તી સ્‍પર્ધામાં વલસાડ જિલ્લાનું નામ રોશન કરે છે.
તેમને તાલીમ આપનાર શાળાનાશિક્ષક રાઠોડ નરેશ એચ.ને તથા સમગ્ર ટીમને શાળાના ટ્રસ્‍ટીગણ અને શાળા પરિવારે શુભેચ્‍છા પાઠવી છે.

Related posts

દમણ-દીવ કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલના રોડ શોમાં સેંકડો લોકોએ આપેલી હાજરી

vartmanpravah

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો

vartmanpravah

એલસીબીએ બગવાડા ટોલનાકાથી દારૂ ભરેલી એક્‍સયુવી કાર ઝડપી

vartmanpravah

વલસાડ કસ્‍તુરબા હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્‍યો

vartmanpravah

કાકડકોપર ગામે સંત પ્રવર શ્રી વિજ્ઞાનદેવજી મહારાજની સંકલ્‍પ યાત્રા કન્‍યાકુમારી થી કાશ્‍મીર વાર્ષિક મહોત્‍સવનો આધ્‍યાત્‍મિક સંદેશ લઈને આવશે

vartmanpravah

ઈનરવ્‍હિલ ક્‍લબ ઓફ વાપીની ડિસ્‍ટ્રીક્‍ટ ચેરમેન ડો. તેજલબેન દેસાઈએ મુલાકાત લીધી

vartmanpravah

Leave a Comment