Vartman Pravah
Breaking Newsદીવદેશ

દીવ જિલ્લા ભાજપે રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારી આયોગના પ્રમુખ એમ. વેંકટેશનની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.17
રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારી આયોગના પ્રમુખ શ્રીએમ.વેંકટેશન સાથે દીવ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી બિપીનભાઈ શાહના કુશળ નેતૃત્‍વમાં દીવ જિલ્લા ભાજપમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.
ઉપરોક્‍ત મુલાકાત દરમિયાન શ્રી એમ. વેંકટેશનને સૌનો અંગત પરિચય કરાવ્‍યો હતો. દીવની તેમની પ્રથમ મુલાકાતમાં તેઓ દીવના પ્રાકળતિક સૌંદર્યથી પ્રભાવિત થયા હતા અને દીવ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહેલા વિકાસ કાર્યોની મુક્‍ત મને પ્રશંસા કરી હતી.

Related posts

યુઆઈએની ચૂંટણીમાં યુવા ઈન્‍ડસ્‍ટ્રીયલ ટીમનો વિજય

vartmanpravah

કપરાડાના પ્રાધ્‍યાપિકાનું કાછલની સરકારી કૉલેજમાં વક્‍તવ્‍ય યોજાયું

vartmanpravah

ઉમરગામના દહેરીમાં ટીસ્યુ પેપર બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ

vartmanpravah

થ્રીડીમાં ડોમેસ્‍ટિક વીજધારકોને વીજ વધારાનો પ્રસ્‍તાવ મોકૂફ રાખવા કરાયેલી ધારદાર રજૂઆત

vartmanpravah

દાનહમાં નવો એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયોઃ સતર્કતા જરૂરી

vartmanpravah

સરીગામ નોટીફાઈડ બોર્ડ ઓફ મેનેજમેન્‍ટના ચેરમેન તરીકેની જવાબદારી કૌશિક પટેલના શિરે

vartmanpravah

Leave a Comment