Breaking Newsદમણદીવસેલવાસલાઈટિંગ by vartmanpravahJanuary 23, 20220 Share0 દાદરા નગર હવેલી અને દમણ-દીવના ‘મર્જર દિવસ’ તથા “પ્રજાસત્તાક દિવસ” 26મી જાન્યુઆરીની ઉજવણી સંદર્ભે પ્રદેશની વિવિધ સરકારી કચેરીઓ અને સ્મારકોને લાઈટિંગ કરી સજાવવામાં આવી રહી છે.