December 1, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં 05 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03
દાદરા નગર હવેલીમાં નવા 05કોરોના પોઝિટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમા 43 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમા 6230 કેસ રીકવર થઈ ચૂકયા છે. અત્‍યાર સુધીમાં ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે.
પ્રદેશમાં આરટીપીસીઆરના 343 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાંથી 05 વ્‍યક્‍તિનો કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 156 નમૂના લેવામા આવેલ જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટીવ આવ્‍યો નથી. આમ કુલ 0પ રિપોર્ટ પોઝિટીવ આવ્‍યા છે. હાલમાં પ્રદેશમાં 05 કન્‍ટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયા છે. આજરોજ 06 દર્દી રીકવર થતા રજા આપવામા આવી છે.દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી-સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનુ ટીકાકરણ કરવામાં આવ્‍યં હતું. જેમા આજે 4860 લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ 441727 અને બીજો ડોઝ 317968 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યો છે. પ્રેકયુશન ડોઝ 2427 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યા છે. કુલ 762122 લોકોને વેક્‍સીન આપવામા આવી છે.

Related posts

રખોલી ગ્રામ પંચાયત સ્‍કૂલ ફળિયા મુકામે રાત્રી ચોતરાસભા (ચૌપાલ)યોજાઈ

vartmanpravah

સર્વ સમાજને નવી રાહ ચીંધતો કિલ્લા પારડીનો પાટીદાર પરિવાર

vartmanpravah

વાપી લવાછામાં પરણિતાને ત્રણ વર્ષ ભોગવી પ્રેમી યુવકે લગ્નની ના પાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ

vartmanpravah

સંઘપ્રદેશના હાયર અને ટેક્‍નીકલ એજ્‍યુકેશન સચિવનો પદભાર પણ હવે અંકિતા આનંદ સંભાળશે 

vartmanpravah

હનમતમાળ PHC સેન્‍ટરની બાજુમાં પોલીસ સ્‍ટેશનના પટાગણમાં ક્રાંતિકારી બિરસામુંડા અને બાબા સાહેબ, અને સંવિધાનની પૂજા કરીને રક્‍તદાન કેમ્‍પયોજાયો

vartmanpravah

દાનહઃ સામરવરણી રીંગરોડ ઓવરબ્રિજ નજીક સામેથી આવતા ટેન્‍કરે ટ્રકને ટક્કર મારતાં ટ્રક પલ્‍ટી જતાં ચાલકનું મોત

vartmanpravah

Leave a Comment